હેલ્થ વર્કર્સ દ્વારા મોબાઇલ જમા કરાવીને કરાવાયો વિરોધ

સાબરકાંઠામાં હેલ્થ વર્કર્સ દ્વારા મોબાઇલ જમા કરાવીને કરાવાયો વિરોધ. ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવા માટે બહેનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

Trending news