વડોદરા: 11 વર્ષના વિદ્યાર્થી પર સહવિદ્યાર્થીનો જીવલેણ હુમલો

હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ પાસેની સિગ્નસ સ્કૂલમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા ક્રિશ મનીષભાઈ શાહને તેના જ વર્ગના અન્ય વિદ્યાર્થી સાથે લાઈબ્રેરીના પુસ્તકને લઈને સામાન્ય ઝઘડો થયો હતો અને આ ઝઘડા દરમિયાન ક્રિશને અન્ય વિદ્યાર્થીએ ધક્કો મારી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

Trending news