તંત્રની બેદરકારી, જીવના જોખમે કર્મચારીઓ કરી રહ્યા છે પ્રદુષિત ટાંકીની સફાઈ
વડોદરામાં દૂષિત પાણી વિતરણનો મામલો : કોર્પોરેશને તરસાલી ટાંકીની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે.વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ટાંકી પર પહોંચ્યા હતા અને સફાઈ કર્મચારીઓને મળ્યા.સફાઈ દરમ્યાન કાર્યકરો સાથે આવેલા પ્રશાંત પટેલની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.જીવના જોખમે કર્મચારીઓ કરી રહ્યા હતા સફાઈ.