વડોદરા: લોકોએ કેમ કર્યો ચક્કાજામ,જુઓ વીડિયો

વડોદરા પાદરા-જંબુસરમાં ફોર લેન બનાવવા અંગે કર્યો ચક્કાજામ.રોજના બનાવને લઈને કર્યો ચક્કાજામ. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ કર્યો ચક્કાજામ. પાદરા પોલીસે ઘટનાસ્થળ પહોંચી. પોલીસે ધારાસભ્યો સહિત લોકોની કરી અટકાયત.

Trending news