વલસાડના તિથલ દરિયામાં નાહવા પડેલા 2 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો

વલસાડના તિથલ દરિયામાં નાહ્વા પડેલા 3 પૈકી 2 લોકો ડૂબ્યા છે જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય એકની શોધખોળ હજુ ચાલુ છે, સ્થાનિક લોકો તેમજ વલસાડ ફાયર વિભાગ શોધ ખોળ કરી રહ્યા છે

Trending news