જુઓ વેજલપુરમાં 15 ગરીબ પરિવારોને શેલ્ટર હાઉસ છોડવા કોણે કર્યા મજબુર

વેજલપુર શેલ્ટર હાઉસમાં વિવાદ થયો, વરસાદના વિઘ્ન વચ્ચે નિષ્ઠુર NGO સંચાલકે 15 ગરીબ પરિવારને છત વિહોણા કર્યા, ગરીબો શેલ્ટર હોમ છોડે તે માટે શૌચાલયોમાં તાળા લગાવ્યા , ઝી 24 કલાકના કેમેરા જોઈને અમદાવાદના વેજલપુર શેલ્ટર હોમનો સંચાલક ફરાર

Trending news