ગુજરાતમાં બેફામ બન્યા ભૂમાફિયાઓ, જુઓ કોંગ્રેસ નેતા વિક્રમ માડમે શું કહ્યું

ગુજરાત: લાખો મીટર સરકારી જમીન પચાવી પડાઈ છે. ભૂમાફિયાઓ દ્વારા 1.20 કરોડ ચો.મીટર જમીન પર કબજો કરવામાં આવ્યો છે. એક જ વર્ષમાં 1.20 કરોડ ચો.મીટર પર કબજો કરવામાં આવ્યો છે. માત્ર 48.50 લાખ ચો.મી.સરકારી જમીન જ છોડાવાઈ છે. હજુ 60% જમીનનો કબજો લેવાનો બાકી છે.

Trending news