ARHC Scheme : કામ માટે ઘર છોડીને મોટા શહેરોમાં આવતા લાખો લોકો માટે સસ્તું અને યોગ્ય ભાડાનું મકાન શોધવું એ એક મોટો પડકાર છે. તેથી કેન્દ્ર સરકારની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ (ARHC) યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારે આ યોજનાનો લાભ કોને મળે છે અને આ માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે આ લેખમાં જાણીશું.
Gold Monetisation Scheme: કેન્દ્ર સરકાર નવા નિયમો સાથે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ ફરીથી શરૂ કરી રહી છે. હવે જ્વેલર્સ દ્વારા તમારા ઘરના સોના પર વ્યાજ મેળવો. જાણ સ્કીમ વિશે વધારે માહિતી.
Savings Scheme: આ સરકારી યોજના હાલમાં 8.2 ટકા વ્યાજ દર આપે છે. કોઈપણ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે.
Government Scheme: સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને પૈસા આપીને સહાય આપવામાં આવે છે અને આ રકમ બે હપ્તામાં ચુકવવામાં આવે છે, આ યોજના મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેને માતૃ વંદના યોજના કહેવામાં આવે છે, ચાલો જાણીએ કે તેનો લાભ કઈ રીતે લઈ શકાય છે.
Government Loan Scheme: સરકાર આ લોકોને 1 ટકા વ્યાજ પર લોન આપી રહી છે. આ સરકારી યોજના હેઠળ ઉપલબ્ધ એક અનોખી સુવિધા છે. ખાતાધારકોએ ફોર્મ ડી સબમિટ કરવું આવશ્યક છે.
Government Scheme: મોંઘવારીના સમયમાં જ્યારે ઘરના બે છેડા માંડમાંડ મળતા હોય તો રોકાણ વિશે તો વાત જ ક્યાં કરે કોઈ? પરંતુ આમ છતાં તમને જણાવી દઈએ કે એવી પણ કેટલીક સરકારી યોજનાઓ છે જેમાં તમને રોકાણ કરવાથી સારામાં સારા લાભ મળી શકે છે. આવી જ એક યોજના વિશે અમે તમને જણાવીશું જે દીકરીઓનું સારું ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. માત્ર 200 રૂપિયાનું દૈનિક રોકાણ તમને લાખોનું ફંડ બનાવવામાં મદદરૂપ બની શકે છે.
Road Accident: ભારતમાં દર વર્ષે લાખો લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેવામાં કેન્દ્ર સરકારે પીએમ રાહત યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ 1.5 લાખ સુધીની ફ્રી સારવાર મેળવી શકે છે.
મહિલાઓના સન્માન માટે બનાવવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની અંતિમ તારીખ આવી ગઈ છે. જો તમે મહિલાઓ માટેની આ સૌથી મોટી યોજનાનો લાભ લેવા માંગતા હો, તો 31 ડિસેમ્બર પહેલા અરજી કરો, નહીં તો તમને તમારા ખાતામાં 10,000 મળશે નહીં.
Gujarat Govt Kunwarbai Mameru Yojana : કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પુખ્ત વયની અનુસૂચિત જનજાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા ₹12,000ની આર્થિક સહાય…
Ration Shop Owners On Strike : પડતર માંગ ન સંતોષાતા આજથી ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર...ગુજરાતના 75 લાખ જરૂરિયાત મંદ લોકો અનાજથી રહેશે વંચિત...મુખ્ય 20 પડતર માંગ ન સંતોષાતા એસોસિએશનને આપી છે અચોક્કસ મુદ્દતની હડતાળ.
વ્યાજબી ભાવોના દુકાનદારોની હડતાળ અંગે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે 1 નવેમ્બરથી વિતરણ થશે. અસોસિએશને કરેલી માંગણી સરકારે વિચારણા હેઠળ મૂકી છે.
Ration Card : અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી ઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થશે
Government Scheme For Farmers ; માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં સરકારે મોટી જાહેરાત કરી
Post Office Scheme : સરકારી યોજના PPFમાં રોકાણ કરવાથી તમને મોટી રકમ એકઠી કરવામાં મદદ મળી શકે છે. આ એક એવી યોજના છે જે તમને લાંબા ગાળે કરોડપતિ બનાવી શકે છે અને ટેક્સ બેનિફિટ પણ મળે છે.
ગરીબ પરિવારોની મહિલાઓને આ રાજ્યની સરકારે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ મહિલાઓ માટે "દીન દયાળ લાડો લક્ષ્મી યોજના" શરૂ કરી છે. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને રૂપિયા 2,100ની નાણાકીય સહાય મળશે.
Government Scheme : કિસાન વિકાસ પત્ર તમને કોઈપણ જોખમ વિના ઉચ્ચ વળતરની સુવિધા આપી રહ્યું છે. આ એક સરકારી રોકાણ યોજના છે. જેમાં તમે 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને તેમાંથી નફો કમાઈ શકો છો.
Government Scheme : ગુજરાતમાં સફળ રહી ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’, ગુજરાતમાં રેકોર્ડબ્રેક 2.01 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા
Gujarat Government Big Decision : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જેલમાં બંધ કેદીઓના સંતાનો તથા વયસ્ક કેદીઓના હિતમાં વિકાસદીપ યોજનાની જાહેરાત કરી
Bhupendra Patel's Important Decision: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય. મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકાર આર્થિક સહાય આપશે. ખૂટતા વર્ગખંડ બાંધકામ – વિશિષ્ટ ખંડોના નિર્માણ – નવા ટોયલેટ બ્લોક્સ – પીવાના પાણીની સુવિધા – દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા 80:20ના ધોરણે સહાય.
આજથી સરકારી યોજના વડે નોકરી મેળવનાર લોકોને ફાયદાઓ થવાના છે કેમકે વિવિધ ક્ષેત્રે ફેરફારો કરવામાં આવ્યાં છે.
Lakhpati Didi Yojana:ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન. દક્ષિણ ડાંગમાં સ્વસહાય જૂથોની મહિલાઓ બની લખપતિ: વર્ષ 2023-24માં 8,50,000 રોપા ઉછેરીને કરી ₹35 લાખની કમાણી. 2 કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને આગળ ધપાવી રહ્યું છે ગુજરાત.
Government Scheme: આ સરકારી યોજનામાં રોકાણ કરીને, તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. ચાલો તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.