કયું ગામ ભૂકંપમાં નષ્ટ થયા બાદ પણ પોતાના પગ પર ફરી થયું ઉભું? જુઓ 'ગામડું જાગે છે'

ગામડું જાગે છે તેમાં આજે આપણે એવા ગામની વાત કરીશું જે ગામ સુવિધામાં અમુક શહેરોને પણ પાછળ રાખી દે છે. અંજારનું ભીમાસર ગામ એટલે માળખાકીય સુવિધાથી સજ્જ ગામ અહીંયા પાણી, સફાઈ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એક રીતે જોતા તો શહેરને પણ પાછળ પાડી દે તેવું આ ગામ છે.

Trending news