हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ind vs aus 1st test
Ind vs aus 1st test News
Sachin Tendulkar
ર્થમાં સદી ફટકારી યશસ્વીએ રચ્યો ઈતિહાસ, કરી સચિનની બરોબરી
Yashasvi Jaiswal: ભારતના યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટમાં કમાલ કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બીજી ઈનિંગમાં સદી ફટકારી છે.
Nov 24,2024, 9:40 AM IST
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
IND vs AUS 1st Test Day 1 Stumps: પ્રથમ દિવસે ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 67 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી છે.
Nov 22,2024, 15:45 PM IST
ind vs aus 1st test
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર,ઈજા બાદ આ બેટ્સમેનની વાપસી
IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયામાં સતત ટેન્શનના ઘણા સમાચારો સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલના અંગૂઠામાં ઈજા થઈ છે અને તેના માટે પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે.
Nov 17,2024, 11:35 AM IST
ind vs aus 1st test
જીતની ઉજવણીમાં પડ્યો ભંગ, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જાડેજાને મળી સજા
Ravindra Jadeja: ભારતે નાગપુરમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાના ફેન્સ અને ટીમ આ જીતની ઉજવણી કરી જ રહ્યા હતા ત્યાં ICC એ એક ખરાબ સમાચાર આપ્યા. ICC એ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સજા આપી છે.
Feb 11,2023, 15:41 PM IST
Rishabh Pant
અકસ્માત બાદ પહેલીવાર દેખાયો રિષભ પંત, ફોટો જોઈને તેના ચાહકોને પણ થશે અસહનીય દર્દ
25 વર્ષીય રિષભ પંતે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો પોસ્ટ કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું, 'એક પગલું આગળ, એક પગલું મજબૂત, એક પગલું સારું.' પંત ટેકાના સહારે ચાલવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
Feb 10,2023, 20:54 PM IST
KL Rahul
કેએલ રાહુલની કારકિર્દીની છેલ્લી મેચ હશે નાગપુર ટેસ્ટ? BCCI અધિકારીના નિવેદનથી ખળભળાટ
India vs Australia 1st Test: અમે જે બેટ્સમેન વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ છે. ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમની વાઇસ કેપ્ટનશિપ સંભાળી રહેલા કેએલ રાહુલનું ભવિષ્ય જોખમમાં છે.
Feb 10,2023, 18:35 PM IST
Ind vs Aus
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં આ 5 ખેલાડીઓએ બનાવ્યા સૌથી વધુ રન
India vs Australia Test Match Cricket : ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ભારતના પ્રવાસે આવશે. આજે આપણે 5 ભારતીય ખેલાડીઓ વિશે વાત કરીશું જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
Feb 4,2023, 13:53 PM IST
Trending news
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો