ડો.આશા પટેલે રાજીનામા અંગે શું કહ્યું? જુઓ વીડિયો

કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલે આજે પાર્ટી સાથે છેડો ફાટીને તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ. ઝી 24 કલાક સાથે તેમણે એક્સક્લુઝિવ વાત કરી અને શા માટે છેડો ફાડ્યો તે અંગે જણાવ્યું.

Trending news