યુવાનોએ ભરપુર માણી ન્યૂ યરની મજા

યુવાનોએ ન્યૂ યરની ભરપુર મજા માણી છે. નવા વર્ષની ઉજવણી (New year 2020) ને લઈને અમદાવાદ પોલીસે પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે (Ahmedabad Police) એવા જ પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય.

Trending news