Video: જાણીતી ગાયિકાનું લાઈવ પરફોર્મન્સ દરમિયાન ટોપ સરકી ગયું, ઈજ્જત બચાવવા કર્યું આ કામ
નવા વર્ષની શરૂઆત દરેકે પોત પોતાના અંદાજમાં કરી પરંતુ એક સિંગર માટે નવા વર્ષની ઉજવણી એવી રહી કે જીવનભર યાદ રહી જશે.
Trending Photos
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત દરેકે પોત પોતાના અંદાજમાં કરી પરંતુ એક સિંગર માટે નવા વર્ષની ઉજવણી એવી રહી કે જીવનભર યાદ રહી જશે. હોલીવુડની જાણીતી ગાયિકા માઈલી સાયરસ(Miley Cyrus Oops Moment) નું લાઈવ પરફોર્મન્સ દરમિયાન ટોપ સરકી રહ્યું હતું. સિંગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ન્યૂ યરની પાર્ટીમાં ઉપ્સ મૂમેન્ટ
અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર માઈલીનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માઈલી એનબીસીના ન્યૂ યર સ્પેશિયલ પ્રોગ્રામમાં પરફોર્મન્સ આપી રહી હતી. શોનું નામ જ માઈલીના નામ પર હતું. શોનું નામ માઈલી ન્યૂ યર પાર્ટી હતું. જેમાં માઈલી સાઈરસ પોતાના ગીત પર પરફોર્મ કરી રહી હતી. આ બધા વચ્ચે તે વોર્ડરોબ માલફંકશનનો ભોગ બને છે.
આ રીતે હાલાત સંભાળ્યા
વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે માઈલી પહેલા સિલ્વર કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે. પોતાના લૂકમાં માઈલી ખુબ જ હોટ અને સુંદર લાગતી હતી. ફેન્સ પણ તેનું ગીત સાંભળીને ઝૂમી રહ્યા હતા. પણ પરફોર્મન્સ દરમિયાન માઈલી સાયરસ વોર્ડરોબ માલફંકશનનો ભોગ બને છે. તે એક હાથે પોતાનો ડ્રેસ સંભાળે છે અને બેક સ્ટેજ તરફ આગળ વધે છે. જ્યારે તેના સપોર્ટિવ સિંગર્સ ગીતને પૂરું કરી રહ્યા હતા. ગણતરીની પળોમાં તે ફ્રન્ટ સ્ટેજ પર પાછી ફરે છે અને આ વખતે તેણે ટોપ ઉતારીને બ્લેઝર પહેર્યું હતું. સિંગર ત્યારબાદ ધમાકેદાર પરફોર્મન્સ આપે છે.
Miley Cyrus began 2022 with a wardrobe malfunction. #MileysNewYearsEveParty pic.twitter.com/D3BF4JNA0X
— Dave Quinn (@NineDaves) January 1, 2022
લોકો કરી રહ્યા છે વખાણ
તેની આ સ્ટાઈલ લોકોને ખુબ પસંદ આવી રહી છે. વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવા છતાં માઈલીએ સ્થિતિ જે રીતે સંભાળી તેને જોતા લોકો તેના દીવાના થઈ ગયા છે. શોમાં આવેલા તેના ફેન્સ તેના ગીતો ખુબ એન્જોય કરી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે વોર્ડરોબ માલફંકશન બાદ માઈલી સાયરસ બેક સ્ટેજ જાય છે અને ત્યાંથી રેડ બ્લેઝર પહેરીને પાછી આવી જાય છે. લોકોનું માનવું છે કે માઈલી પ્રોમિસિંગ પરફોર્મર છે. જે પોતાના પ્રોમિસથી પાછળ હટતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે