Free House And Job Offer: અહીં રહેનારને મળશે મફતમાં શાનદાર ઘર અને નોકરી! Work Form Home ની પણ છૂટ

શહેરને ફરીથી ગુલઝાર કરવા માટે અહીંના પ્રશાસને એક જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યુંછે કે અમે તમને કિચન અને રેસ્ટોરેન્ટમાં કામ કરવાની ઑફર કરીએ છે. જો તમે ગ્રિગોસ હોટેલ-રેસ્ટોરેન્ટને મેનેજ કરી શકો છો તો પણ સારું છે.

Updated By: Aug 3, 2021, 11:11 AM IST
Free House And Job Offer: અહીં રહેનારને મળશે મફતમાં શાનદાર ઘર અને નોકરી! Work Form Home ની પણ છૂટ

નવી દિલ્લીઃ કોરોના મહામારીમા જ્યાં અનેક લોકોની નોકરીઓ ગઈ છે. લોકો માટે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે સ્પેનમાં એક શહેર એવું છે જ્યાં લોકોને મફતમાં રહેવા માટે ઘર અને નોકરી આપવામાં આવી રહી છે. મેડ્રિડમાં પૂર્વ ગ્રિગોસનો એક નાનકડો વિસ્તાર છે, જ્યાં 138 લોકો રહે છે. એક સમય એવો હતો જ્યારે અહીં પણ અન્ય શહેરોની જેમ લોકો રહેતા હતા, પરંતુ ધીરે ધીરે અહીંના લોકો શહેર જતા રહ્યા. પરિણામ એવું આવ્યું કે અહીં લોકો બચ્યા જ નથી.

7th Pay Commission: દોઢ વર્ષથી અટકેલાં DA ના Arrear અંગે લેવાયો મોટો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર

No description available.

શહેરને ફરીથી ગુલઝાર કરવા માટે અહીંના પ્રશાસને એક જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યુંછે કે અમે તમને કિચન અને રેસ્ટોરેન્ટમાં કામ કરવાની ઑફર કરીએ છે. જો તમે ગ્રિગોસ હોટેલ-રેસ્ટોરેન્ટને મેનેજ કરી શકો છો તો પણ સારું છે.એટલું જ નહીં અહીં વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઘરેથી કામ કરો છો તો તમે ટેલીકમ્યૂટ કરી શકો છો.

PUC માટે સરકાર લાવી રહી છે નવા નિયમો, PUC સર્ટીફિકેટમાં બેદરકારી હવે પડી શકે છે ભારે

No description available.

અહીં નોકરી કરતા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે આ સુવિધા હંમેશા માટે નથી. શરૂઆતના ત્રણ મહિના માટે છે. જે બાદ ઘરનું ભાડું આપવાનું રહેશે. આ સુવિધા માત્ર એ લોકો માટે છે, જેમના બાળકો છે અને વાલી તેમનો લોકલ સ્કૂલમાં ભણાવવા માટે તૈયાર છે. હાલ સ્થાનિક શાળામાં માત્ર નવ વિદ્યાર્થીઓ છે. ડિપ્ટી મેયર અગસ્તીનું કહેવું છે કે, તે ઈચ્છે છે કે શાળામાં પર્યાપ્ત બાળકો રહે જેથી શાળા બંધ ન થાય.

Life Time પતિ-પત્નીને બન્નેને દર મહિને મળશે 10-10 હજાર રૂપિયા પેન્શન! આ યોજના વિશે જાણો

ડેપ્યુટી મેયરે એવી પણ માહિતી આવી કે અમને આખા સ્પેનમાંથી અરજીઓ મળવાની આશા હતી. પરંતુ અમને લેટિન અમેરિકા, ક્રોએશિયા અને રોમાનિયાથી પણ મેસેજીસ મળી રહ્યા છે. ત્રણ હજારથી વધુ લોકો આવેદન કરી ચુક્યા છે. આ પહેલા આવી જ જાહેરાત આ વર્ષની શરૂઆતમાં ઈટલીનના સિસિલી શહેર કાસ્ટિગ્લિ ઓ ડિ સિસિલિયામાં પણ આપવામાં આવી હતી. જ્યાં યોજનામાં ખાલી પડેલા ઘરને એક એક યૂરોમાં આપવામાં આવી રહ્યા છે.

Mastram ની ચણાવાળીએ ઊઘાડી થઈ દેખાડી 'મદમસ્ત' અદાઓ, માદક વીડિયો જોવા સાયબર કેફેમાં લાઈનો!

Sherlyn નું ફિગર જોઈ જાણીતા ફિલ્મમેકરે તેની સામે કરી દીધું હતું લિંગ પ્રદર્શન! Pics જોઈ તમે પણ ચોંકી જશો

Sanjay Dutt ની પત્ની એક સમયે C ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી 'ગંદુકામ' જાણો સંજુબાબાએ કેમ કરવા પડ્યા લગ્ન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube