7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

રિપોર્ટ અનુસાર કેંદ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનભોગીઓને ડીએ અને ડીઆરના આ હપ્તાને ફ્રીજ કરવાથી આ નાણાકીય વર્ષમાં સંયુક્ત બચત 37,530 કરોડ રૂપિયા થશે.

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ