8th Pay Commission latest Update: કર્મચારી સંગઠનો ઇચ્છે છે કે મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં સમાવિષ્ટ થાય. સંગઠનોના મતે, આ જરૂરી છે કારણ કે પગારના અનેક ઘટકો મૂળ પગાર સાથે જોડાયેલા છે, જેમાં ઘર ભાડું ભથ્થું (HRA), પરિવહન ભથ્થું, પેન્શન અને ઇન્ક્રીમેન્ટનો સમાવેશ થાય છે.
Dearness Allowance: એપ્રિલ 2026ના મધ્યમાં, કેન્દ્ર સરકારના મંત્રીમંડળે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો જાહેર કર્યો. હવે પ્રશ્ન એ છે કે શું વધેલા DAને એપ્રિલના પગારમાં સમાવવામાં આવશે?
Dearness Allowance News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ એપ્રિલ મહિનાનો પગાર મેળવતી વખતે નિરાશ થઈ શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સરકારે હજુ સુધી DA વધારાની જાહેરાત કરી નથી. ચાલો વિગતો જાણીએ.
DA : લાખો પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. DAને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેનો સીધો ફાયદો પેન્શનરોને થવાનો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે અને તેનાથી પેન્શનરોને કેવી રીતે ફાયદો થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Variable Dearness Allowance: સામાન્ય રીતે હોળીની આસપાસ સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારા અંગે નિર્ણય લેવામાં આવે છે. જો કે, આ વખતે હોળીને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં DA પર કોઈ નિર્ણય લેવાયો નથી. હવે સરકારે વેરિયેબલ ડીએ (VDA)માં વધારો કર્યો છે. ચાલો જાણીએ કે, તેનો લાભ કોને મળશે.
DA Hike Updates: જાન્યુઆરીના DAની જાહેરાતની રાહ જોઈ રહેલા કર્મચારીઓને એપ્રિલના પહેલા અઠવાડિયામાં કોઈ સારા સમાચાર મળી શકે છે. સરકાર DAની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
Modi Government: ડીએમકે સાંસદ એ. રાજાએ સંસદમાં સરકારને પગાર પંચ અંગે અનેક પ્રશ્નો પૂછ્યા. સરકાર વતી કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો, જાણો ક્યારે લાગુ થવા અને વધારા વિશે શું જવાબ આપ્યો હતો.
DA Hike: લગભગ 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ 8મા પગાર પંચ વિશે પણ આશાવાદી છે. કર્મચારીઓને આશા છે કે DAમાં વધારો જલ્દી થાય ત્યારે જોવાનું રહેશે કે કેટલો વધારો કરવામાં આવે છે અને કર્મચારીઓને ક્યારે સારા સમાચાર મળી શકે છે.
8th Pay Commission: આઠમાં પગાર પંચની ભલામણો આવે અને તે લાગૂ થાય તેની કેન્દ્ર સરકારના કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કર્મચારીઓની ઘણી માંગણી છે જેમાંથી એક એ પણ છે કે કોરોનાકાળમાં જે મોંઘવારી ભથ્થું અટકાવવામાં આવ્યું હતું તેના પર વિચાર કરવામાં આવે. સરકારે 18 મહિના સુધી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોક્યા હતા.
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા, નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC JCM), સ્ટાફ સાઇડ, એ તેના મેમોરેન્ડમનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ડ્રાફ્ટિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક 25 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં બોલાવવામાં આવી છે.
8th Pay Commission Latest News: એક્સપર્ટ માને છે કે આ ડીએમાં વધારો ભવિષ્યમાં 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાને વધુ અસરકારક બનાવી શકે છે. મહત્વનું છે કે, નવા પગાર પંચ લાગુ થતાંની સાથે જ, પેન્શનરો માટે ડીએ અને ડીઆર શૂન્ય (0%) પર ફરીથી સેટ કરવામાં આવશે.
DA Hike: 12 જાન્યુઆરીના રોજ, આ રાજ્યની સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ અને બાકી રકમ ચૂકવવા માટે તેમજ કોન્ટ્રાક્ટર બિલ ચૂકવવા માટે 2600 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી. તેલંગાણા સરકારે પણ તેના કર્મચારીઓ માટે ડીએમાં વધારો કર્યો.
8th pay commission: દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ રાજ્યએ 8મા પગાર પંચની લાગુ કરવા માટે પહેલું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ, સરકારે પણ તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે.
8th Pay Commission: આસામે 8મા પગાર પંચની રચનાને લઈ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી પહેલું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ આસામ સરકારે પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે.
8th Pay Commission Latest Update: સરકારે જણાવ્યું હતું કે ગંભીર અનુશાસનહીનતા માટે કર્મચારીને બરતરફ ન કરવામાં આવે ત્યાં સુધી DA અને અન્ય નિવૃત્તિ લાભો ચાલુ રહેશે. CCS પેન્શન નિયમોમાં ફેરફાર ફક્ત આવા કિસ્સાઓમાં જ લાગુ પડે છે.
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા કેન્દ્રીય પગાર પંચ અંગે ખૂબ જ આશાવાદી છે. દરેક વ્યક્તિ નવા પગાર વધારા અને યોગ્ય ફિટમેન્ટ પરિબળ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
8th Pay Commission Latest News: 31 ડિસેમ્બર, 2025એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ તારીખ છે, કારણ કે આ દિવસે 7મા પગાર પંચનો કાર્યકાળ ઔપચારિક રીતે સમાપ્ત થશે.
Dearness Allowance: આ સરકારી કર્મચારીને જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU)માં સમાવિષ્ટ થયા પછી આ કામ બાદ તેને નિવૃત્તિના લાભો જપ્ત થઈ શકે છે. મે 2025માં જાહેર કરાયેલા સરકારી જાહેરનામામાં આ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું.
DA Ban: એવો દાવો કરવામાં આવ્યો છે કે નિવૃત્ત કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થું અને પગાર પંચના લાભ મળશે નહીં. આ વાયરલ મેસેજથી કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જો કે તેના પર સરકારે સ્પષ્ટતા આપી છે, ચાલો જાણીએ.
8th Pay Commission : 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ, આ કમિશન 1 જાન્યુઆરી, 2028ના રોજ લાગુ કરવામાં આવશે અને દેશના ઇતિહાસમાં સૌથી આર્થિક રીતે પ્રભાવશાળી નિર્ણય સાબિત થઈ શકે છે.
8th Pay Commission: 7મા પગાર પંચનો 10 વર્ષનો સમય 31 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થાય છે, અને આગામી DA અથવા મોંઘવારી ભથ્થું (DR) સુધારો, પહેલી વાર, સક્રિય પગાર પંચ ચક્રની બહાર હશે. 8મા પગાર પંચનો અહેવાલ ઓછામાં ઓછા 18 મહિનામાં પ્રકાશિત થશે.
8th pay commission: ફિટમેન્ટ ફેક્ટરની વેતન અને પેન્શન પર મોટી અસર થશે. ઉદાહરણ તરીકે 18000 રૂપિયા બેઝિક વેતનવાળા કર્મચારીનું વેતન 1.83 ફેક્ટર પર 32940 રૂપિયા અને 2.46 ફેક્ટ પર 44280 રૂપિયા સુધી પહોંચી શકે છે.