1 ફેબ્રુઆરી 2023થી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર શું થશે અસર, એક ક્લિકમાં જાણો
1 February 2023 Change Rules: નવા વર્ષ 2023નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી પૂર્ણ થવા જઈ રહ્યો છે. આવતા મહિનાના પ્રથમ દિવસ એટલે કે ફેબ્રુઆરીથી ઘણા ફેરફારો થવાના છે. જેનાથી તમારા ખિસ્સા પર અસર થશે તે નક્કી છે.
Trending Photos
1 February 2023 Change Rules: 1 ફેબ્રુઆરી 2023થી પૈસા સાથે જોડાયેલા અનેક નિયમોમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે તે નક્કી છે. મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેનું છેલ્લું પૂર્ણ બજેટ (બજેટ 2023) રજૂ કરશે. આવી સ્થિતિમાં લોકોને આ બજેટમાં ઘણી આશા અને અપેક્ષાઓ છે. આ સાથે બેંક સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. ચાલો આ નિયમોની સંપૂર્ણ યાદી જોઈએ.
આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ
આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?
સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે:
નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ (બજેટ 2023) રજૂ કરવા જઈ રહ્યા છે. આખો દેશ ઘણી અપેક્ષાઓ સાથે આ બજેટને જોઈ રહ્યો છે. બજેટમાં સામાન્ય માણસને રાહત આપતા નિર્ણયોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેનો સઘળો મદાર નાણા મંત્રીના બજેટમાં રહેલો છે.
આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા માટે વધારાનો ચાર્જ લાગુ પડશે:
ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવું મોંઘુ પડશે. બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી પર 1 ટકા ફી વસૂલશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે.
એલપીજીના ભાવ:
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. જેમાં દર મહિનાની પહેલી તારીખે વધારો અને ઘટાડો શક્ય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો
ટાટા મોટર્સે પેસેન્જર વાહનોના ભાવમાં 1.2 ટકા સુધીનો વધારો:
દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે પેસેન્જર વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો 1 ફેબ્રુઆરી, 2023થી લાગુ થશે. કંપનીના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ એન્જિનવાળા પેસેન્જર વાહનોની કિંમતમાં મોડલ અને વેરિઅન્ટના આધારે સરેરાશ 1.2 ટકાનો વધારો થશે.
આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!
જો તમે નોઈડામાં આવું વાહન ચલાવતા હોવ તો સાવધાન:
સ્ક્રેપ પોલિસી હેઠળ, પરિવહન વિભાગે હવે ગૌતમ બુદ્ધ નગરમાં પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. હવે 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો 1 ફેબ્રુઆરી 2023થી નોઈડા અને ગ્રેટર નોઈડામાં જપ્ત કરવામાં આવશે અને સ્ક્રેપ કરવામાં આવશે. અગાઉ NGTના આદેશ પર પરિવહન વિભાગે મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું. હવે આ વાહનોને પકડીને જપ્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી સ્ક્રેપ પોલિસીમાં લોકોએ રસ ન દાખવ્યા બાદ ટ્રાન્સપોર્ટ વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એટલે ઓવરઓલ 1 ફેબ્રુઆરીથી અનેક નિયમો બદલાઈ જશે. જો તમને તેના વિશે ખ્યાલ નથી તો તમે એક ક્લિક કરીને 1 ફેબ્રુઆરીથી બદલાતા નિયમો વિશે માહિતી મેળવી શકો છો.
આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે