Gold Price Today: દશેરાના બીજા દિવસે સોનાના ભાવમાં આવી તેજી, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડનો રેટ

દિલ્હીમાં, 13 ઓક્ટોબર, 2024 ના રોજ, 22 કેરેટ સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 71,350 હતો અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 77,820 પ્રતિ 10 ગ્રામ હતો. જયપુર અને લખનૌમાં પણ 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 77,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Gold Price Today: દશેરાના બીજા દિવસે સોનાના ભાવમાં આવી તેજી, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડનો રેટ

નવી દિલ્હીઃ 13 ઓક્ટોબર 2024ના ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે. દશેરા બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. આજે 24 કેરેટ ગોલ્ડ રેટ 77670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ ગોલ્ડની કિંમત 71200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ વધારો બજારમાં તહેવારોની સીઝન દરમિયાન સોનાની વધતી માંગ દર્શાવે છે. 

દિલ્હીમાં, 13 ઓક્ટોબર, 2024 ના રોજ, 22 કેરેટ સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 71,350 હતો અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 77,820 પ્રતિ 10 ગ્રામ હતો. જયપુર અને લખનૌમાં પણ 22 કેરેટ સોનાની કિંમત 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 77,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ અને અમદાવાદમાં સોનાની કિંમત
મુંબઈમાં 22 કેરેટ ગોલ્ડની કિંમત 71200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત 77670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 71250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ ગોલ્ડનો રેટ 77720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

કોલકત્તા, ભુવનેશ્વર અને હૈદરાબાદમાં સોનાનો ભાવ
કોલકત્તામાં 22 કેરેટ ગોલ્ડની કિંમત 71200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત 77670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ભુવનેશ્વર અને હૈદરાબાદમાં પણ 22 કેરેટ ગોલ્ડનો રેટ 71200 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડનો ભાવ 77670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરૂ અને પટનામાં ગોલ્ડની કિંમત
બેંગલુરૂમાં 22 કેરેટ ગોલ્ડનો રેટ 71200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ ગોલ્ડનો રેટ 77670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. પટનામાં 22 કેરેટ ગોલ્ડની કિંમત 71250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત 77720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. 

આ દરમિયાન ચાંદીની કિંમત 97000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે. ચાંદીની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો જે ઈન્વેસ્ટરો અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news