हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Habits
Habits News
Habits
જલદી બદલો આ 8 આદત, નહીં તો મા-બાપ નહીં બની શકો
Tips To Prevent Infertility: હાલમાં મોટી સંખ્યામાં લોકો ઇનફર્ટિલીટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઇનફર્ટિલીટી (Infertility)કારણે લોકો મા બાપ ન બનવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ ભાગદોડ અને તણાવપૂર્ણ જીવન છે. મોટાભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ શોખમાં કેટલાક એવા કામ કરી રહ્યા છે, જેનાથી તેમની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડી રહી છે.
Feb 2,2023, 13:53 PM IST
Health Care
જો તમને પણ આવી આદત હોય તો જલદી ચેતી જજો, નહીં તો સાવ નબળાં પડી જશે તમારા હાડકાં
એવી ઘણી આદતો છે જેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. જો તમને પણ આ પ્રકારની આદતો હોય તો તમારે તુંરત ચેતી જવાની જરૂર છે.
Nov 18,2022, 10:32 AM IST
shaking legs habit
તમને પણ બેઠા બેઠા પગ હલાવવાની આદત છે? હોઈ શકે છે આ ગંભીર બિમારીના સંકેત
આમ તો ઘણા કારણ હોઈ શકે છે પરંતુ તેનું એક કારણ રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ હોઈ શકે છે જે લગભગ 10 ટકા લોકોને હોઈ શકે છે. આ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બન્નેમાં હોઈ શકે છે.
Jun 10,2022, 16:29 PM IST
DAILY
રોજની આ આદતોથી હાડકાં નબળાં થઈ જાય છે, શું તમે આ ભૂલો તો નથી કરી રહ્યાં?
નવી દિલ્લીઃ આપણે જાણ્યે-અજાણ્યે ઘણા એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણા શરીરના હાડકા નબળા પડી જાય છે, પરંતુ ઘણા લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તેઓ શું ખોટું કરી રહ્યા છે, જેના કારણે તેમના હાડકા નબળા પડી રહ્યા છે.
Mar 9,2022, 10:47 AM IST
hair
શું તમારે પણ જોઈએ છે લાંબા અને ચમકદાર વાળ? તો આજે જ જાણો આ 5 આયુર્વેદિક નુસ્ખા
તમને જણાવી દઈએ કે જો કેટલીક આદતો અપનાવવામાં આવે તો ના ફક્ત વાળને ઘટ્ટ બનાવી શકાય છે પરંતુ તેના મૂળને પણ મજબૂત કરી શકાય છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા વાળને કેવી રીતે મજબૂત અને ઘટ્ટ બનાવી શકો છો. આગળ વાંચો…
Feb 27,2022, 11:47 AM IST
clothes
Hot કપડા નહીં મહિલાઓની આ આદતો પુરુષોને લાગે છે સૌથી Sexy!
Dec 19,2021, 15:05 PM IST
relationship
આ 7 આદતો વાળાને કોઈ છોકરી ક્યારેય નથી બનાવતી બોયફ્રેન્ડ! જલ્દી બદલી દો તમારી આ આદતો
પુરુષ હોય કે મહિલા તમામને એક-બીજાની કોઈને કોઈ આદત ખુબ જ ખરાબ લાગે છે. મહિલાઓની વાત કરીએ તો તેઓ પોતાના પાર્ટનર ચૂઝ કરવામાં ખુબ જ નાની-નાની બાબતો ધ્યાન રાખતી હોય છે. તો ચાલો જાણીએ કઈ આદતોવાળા પુરુષો મહિલાઓને નથી આવતા પસંદ. આ 7 આદતો વાળા છોકરાઓથી દુર રહે છે છોકરીઓ! તમારામાં આવી આદતો હોય તો સુધરી જજો નહીં તો કોઈ છોકરી નહીં બનાવે તમને બોયફ્રેન્ડ!
Oct 13,2021, 12:41 PM IST
health
પાનખર ઋતુ અને માનવ શરીરને શું સંબંધ છે? તંદુરસ્ત રહેવા માટે આ આદતોને તાત્કાલિક બદલો!
ભારતમાં પાનખર ઋતુની શરૂઆત થઈ ગઈ છે, જે ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ છે. એટલા માટે આયુર્વેદ નિષ્ણાત ડો. વરલક્ષ્મીએ આવા કેટલાક ફેરફારો આપ્યા છે, જે તમારે તમારી આદતોમાં લાવવા જોઈએ. આ ફેરફારો ખોરાક સાથે સંબંધિત છે, જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
Oct 8,2021, 12:13 PM IST
Habits
Bad Habits: હાલ જ આ ખરાબ ટેવો છોડી દો, નહીં તો તમારામાં આવી જશે ચિડીયાપણું!
કોઈ વ્યક્તિ એવી વ્યક્તિની આસપાસ રહેવા માંગતો નથી જે હંમેશા ચિડાઈ જાય અથવા ગુસ્સે રહે. કારણ કે, મૂડી અને ગુસ્સો કરનાર વ્યક્તિ માત્ર પોતાની જાતને જ નુકસાન પહોંચાડે છે, પણ તેની આસપાસના લોકો માટે પણ ખતરનાક છે. ખરેખર, તમારા ગુસ્સા અને ચીડિયાપણા પાછળ તમારી કેટલીક આદતો હોઈ શકે છે. ચાલો તેમના વિશે જાણીએ.
Aug 13,2021, 12:00 PM IST
Dating Tips
આ આદતોના કારણે છોકરાઓ રહે છે Single, જો તમને પણ છે તો સુધરી જાઓ
ઘણી વખત છોકરાઓ પાસે સારી નોકરી, પૈસા અને લુક બધુ જ હોય છે. તેમ છતાં પણ તેમની લાઇફમાં કોઈ પાર્ટનર (Life Partner) હોતી નથી. જાણો કયા કારણોથી છોકરાઓને છોકરીઓ જરા પણ પસંદ કરતી નથી.
Dec 12,2020, 12:21 PM IST
Trending news
Rahul Gandhi Disqualified
46 વર્ષ પહેલા માર્ચમાં ભારતીય લોકશાહીએ એક એવો વળાંક લીધો કે,કોઈએ કલ્પના નહોતી કરી
Curd Benefits
ગરમીમાં રોજ ખાવું એક વાટકી દહીં, શરીરને થશે આ 4 જોરદાર લાભ
rahul gandhi
આવતીકાલે રાહુલ ગાંધી આખી લિગલ ટીમ સાથે સુરત આવશે, જાણો શું છે મામલો
Healthy Food
ઉનાળામાં આ વસ્તુઓનું કરો સેવન, શરીરનું સુધરશે સ્વાસ્થ્ય અને મળશે એનર્જી
lifestyle
ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ લાગવાથી કેવી રીતે બચશો? જાણી લો આ ઉપાયો
Health benefits
સ્વાદમાં ખાટ્ટી પણ લૂ થી રાહત આપતી કાચી કેરી ખાવાથી થાય છે શરીરને અનેક ફાયદાઓ
llegal Migration
ફરી ડિંગુચા જેવી ઘટના : અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 4 ગુજરાતીઓના મોત
woman harassment
તારી આંખો શ્રીદેવી જેવી છે, મહિલા કર્મીને આવું કહેનાર અધિકારીને સરકારે તગેડી મૂક્યા
Former cricketer Salim Durani
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું કેન્સરથી નિધન
aloe vera
ઉનાળામાં એલોવેરા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેના રાખશે ટનાટન, આ રીતે કરો ઉપયોગ