samsung
ક્વોડ કેમેરા સેટઅપ અને સુપરફાસ્ટ પ્રોસેસર સાથે આવી રહ્યો છે શાનદાર ફોન
SAMSUNG કંપની પોતાનો M સિરીઝનો F62 સ્માર્ટફોન 15 ફેબ્રુઆરીના બપોરે 12 વાગ્યે લોન્ચ કરશે. ફોનમાં Samsung Exynos 9825નું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 6GB 128GBના વેરિયંટમાં મળશે. આ ફોનમાં 7000 mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. સાથે જ 25Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
Feb 14, 2021, 04:40 PM IST5000mAh બેટરી+ મોટી '6.5' સ્ક્રીન +ડ્યુઅલ કેમેરા, મળો Galaxy M02ને, 7 હજારથી ઓછામાં સેમસંગની કિલર ઓફર
સેમસંગ ભારતમાં ટેકનોલોજીકલ નવીનતાઓને અગ્રેસર રહીને અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવીને સ્માર્ટફોન માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. સેમસંગનો નવો ફોન ગેલેક્સી એમ02 જે 7000 રૂપિયાથી ઓછી કિંમતના ભાવે ઉપલબ્ધ છે જે તેનું ઉદાહરણ છે.
10 હજારના બજેટમાં સ્ટાઈલીશ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો, આ રહ્યાં TOP 5 શાનદાર ફોન
શરૂઆતમાં સ્માર્ટફોન બહું મોંઘા આવતા હતા. જો કે આજે અનેક કંપનીઓએ પોતાના બજેટ ફોન લોન્ચ કર્યા છે. જે મિડલ ક્લાસ માટે છે બેસ્ટ ચોઈસ. આ સ્માર્ટફોનના ભાવ તો ઓછા છે પરંતુ તેમાં ગ્રાહકને પ્રિમીયમ ફોન જેવો લુક અને ફિચર પણ મળશે. અહીં અમે તમને ટોપ 5 બજેટ ફોન વિશે જણાવીશું, જે છે 10,000ના બજેટમાં.
Feb 10, 2021, 12:28 PM ISTક્વોડ કેમેરા સેટઅપ અને જબરદસ્ત બેટરી સાથે શાનદાર ફોન થયો લોન્ચ, જુઓ તમામ વિગતો
SAMSUNG કંપનીએ M12 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનમાં EXYNOS 850નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 3GB 32 GB, 4GB 64GB, 6GB 128GBના વેરિયંટમાં મળશે. સાથે જ 15Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
Feb 8, 2021, 10:04 AM ISTSamsung આ મહિને લોન્ચ કરશે 7000 mAh બેટરી સાથે સૌથી ફાસ્ટ સ્માર્ટફોન, જાણો કિંમત
સેમસંગ મિડ રેંજ સ્માર્ટફોન શ્રેણીમાં વધુ એક નવો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ મહિને F62 સ્માર્ટફોનને લોન્ચ કરવા જઇ રહી છે. આ ફોન 7000 mAh ની બેટરીથી સજ્જ હશે. ફોનને એક નવા ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવશે.
Feb 7, 2021, 11:50 PM ISTSamsungથી લઈને શાઓમી સુધી, આ વર્ષે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વની મોટી કંપનીઓ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. અહીં અમે તમને કેટલાક ચર્ચિત સ્માર્ટફોન વિશે જણાવીશું, જે આ વર્ષે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે.
iPhone SE ખરીદવાની શાનદાર તક, મળી રહ્યું છે 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ
જો તમારે પણ સ્માર્ટફોન લેવાની ઈચ્છા હોય તો ફ્લિપકાર્ડ પર શરૂ થયેલા સેલમાં તમે ડિસ્કાઉન્ટ સાથે તમામ ફોનની ખરીદી કરી શકો છો. સાથે એક્સચેન્જ ઓફર અને આ બેન્કના કાર્ડ પર વધારાનો લાભ પણ મળશે.
Dec 26, 2020, 06:12 PM ISTSamsung લોન્ચ કરશે સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો શું હશે ફીચર્સ
આ વર્ષે મોટાભાગની મોબાઇલ કંપનીઓ પોતાના ફોલ્ડેબલ ફોન (Foldable Phone)લઇને આવી છે. સેમસંગ (Samsung),એલજી (LG)થી માંડીને મોટોરોલા (Motorola) સુધી પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. આ તમામ ફોન ઘણા મોંઘા છે. પરંતુ જો તમે પણ ફોલ્ડેબલ ફોન ખરીદવા માંગો છો તો નિરાશ થવાની જરૂર નથી. સેમસંગ જલદી એક સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Affordable Foldable smartphone)લઇને આવવાની છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે ખૂબ જલદી તેને બજારમાં ઉતારશે.
Nov 23, 2020, 03:31 PM ISTSamsung એ લોન્ચ કર્યું નવું ફિટનેટ ટ્રેકર, બેટરી છે લાઇફ ખરેખર શાનદાર
તહેવારની સીઝનમાં હવે તમામ નાની મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવામાં લાગી ગઇ છે. લોકો વચ્ચે ખરીદીનો ટ્રેંડ જોતાં કોરિયાઇ કંપની Samsung એ નવું ફિટનેસ ટ્રેકર (Fitness Tracker) લોન્ચ કર્યું.
Oct 18, 2020, 08:09 PM ISTસેમસંગ લોન્ચ કરી રહી છે ગેલેક્સી A21Sનું નવું વેરિએન્ટ, જાણો કેટલી મળી રહી છે છૂટ
સેમસંગ (Samsung) એ ગુરૂવારે ગેલેક્સી એ21 સ્માર્ટફોન (Galaxy A21S smartphone)ના નવા વેરિએન્ટની લોન્ચની જાહેરાત કરી. સેમસંગ કહ્યું કે તેને ફોનની 6GB- 128GB વેરિએન્ટ માટે ભારતમાં 17,499 રૂપિયાની કિંમત નક્કી કરી છે.
Oct 8, 2020, 09:36 PM ISTએંડ્રોઇડ ગો એડિશનની સાથે લોન્ચ થયો સેમસંગ ગેલેક્સી A3 કોર, જાણો સ્પેસિફિકેશન્સ અને કિંમત
સાઉથ કોરિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની સેમસંગે પોતાની ગેલેક્સી A3 કોર સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ ફોનને એંડ્રોઇડ ગો સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
Oct 1, 2020, 09:13 PM ISTઓક્ટોબરમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, ફેસ્ટિવ સીઝન પર છે કંપનીઓનો ફોકસ
ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝન શરૂઆત સાથે મોબાઇલ કંપનીઓનું ધ્યાન તેમના વેચાણમાં વધારો કરવાનું છે. આવી સ્થિતિમાં Apple, Samsungથી લઇને અન્ય કંપનીઓ પણ તેમના દમદાર ફોન્સથી બજારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે
Sep 30, 2020, 08:18 PM ISTધાંસૂ ડિસ્પ્લે સાથે લોન્ચ થયો Samsung Galaxy S20 FE, જાણો તેના સ્પેસિફિકેશન્સ
સેમસંગ (Samsung)એ ઓનલાઇન ઇવેન્ટમાં Samsung Galaxy S20 Fan Edition સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ એસ સીરીઝના ફેન એડિશન ફોનને 699 ડોલર એટલે 51400 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો છે.
Sep 24, 2020, 12:57 PM ISTSamsung સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરશે મિડ સેગમેંટ ગેલેક્સી F સીરીઝ સ્માર્ટફોન
દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની સેમસંગે ભારતમાં નવો ગેલેક્સી એક સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીરીઝના ફોન્સની કિંમત 20 હજારની આસપાસ હશે અને આ ખાસકરીને આ નવી પેઢી માટે તૈયાર થશે
Sep 14, 2020, 05:37 PM ISTતમારા બાળકો માટે સોફ્ટ ટોયઝ થઇ શકે છે ખુબ જ ખતરનાક, રાખો આ સાવચેતીઓ
બાળકોને સોફ્ટ રમકડા સાથે સાથે સૂવાની ટેવ હોય છે. ઘણા બાળકો તેના વગર ખોરાક પણ નથી ખાતા. તેઓ નરમ રમકડાં વિશે એટલા સંવેદનશીલ હોય છે કે તેઓ તેને કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતા નથી.
Aug 16, 2020, 07:09 PM ISTSamsung લાવી રહ્યું છે ખુબ જ સસ્તો ફોન, સામે આવ્યા ફીચર્સ અને તસવીર
સાઉથ કોરિયન કંપની સેમસંગ આ દિવસોમાં તેના નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. કોરિયન બ્રાન્ડ ટૂંક સમયમાં તેના ગ્રાહકો માટે એક નવો ફોન લોન્ચ કરી શકે છે. ખરેખર, સેમસંગની Galaxy S20 Fan Edition વિશે વાત થઈ રહી છે, જેને કંપની ખૂબ જલ્દી લોન્ચ કરવા જઇ રહી છે. આ પહેલા કંપનીએ S20 અને Note 20 જેવા ફોન લોન્ચ કર્યા છે. સેમસંગની આગામી Galaxy S20 FE 5G ચોથા ક્વાર્ટર સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન ગ્રાહકો માટે આર્થિક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા કોરિયન બ્રાન્ડમાંથી આવતા નવા ફોનની સુવિધાઓ જાણો.
Aug 16, 2020, 06:06 PM ISTRakshabandhan પર સસ્તા થયા Samsungના આ ત્રણ મોબાઇલ ફોન, મળી રહ્યું છે કેસબેક
Samsung Indiaએ રક્ષાબંધનના ખાસ તહેવાર પર તેના ત્રણ મોબાઇલ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ તેના પર કેસ બેકની ઓફર મળી રહી છે. આ તમામ ફોન 6 જીબી અને 8 જીબી રેમ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ છે.
Aug 3, 2020, 05:13 PM ISTચાઇના છોડો, હવે 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો આ કંપનીઓના ફોન
ચીન વસ્તુઓના બહિષ્કારની સૌથી વધારે અસર સ્માર્ટફોનના બજાર પર પડી છે. આ એટલા માટે થયું કેમ કે, ભારતીય બજારમાં જૂન પહેલા સુધી સંપૂર્ણ રીતે ચાઇના મોબાઇલ ફોનનો કબ્જો હતો. હવે ચીનની વસ્તુઓના બોયકોટના અભિયાન વચ્ચે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યાં છીએ, જે 10 હજાર રૂપિયાના બજેટ કિંમતમાં તમે ખરીદી શકો છો. જેમાં સારી ડિસ્પ્લે, બેટરી, રેમ, કેમેરો અને અન્ય વસ્તુઓ મળી જશે. અમે તમને એવા પાંચ સ્માર્ટફોનની ચર્ચા કરીએ છે, જેની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાણીએ છે.
Jul 29, 2020, 07:00 PM ISTSamsung એ ભારતમાં લોન્ચ કર્યું UHD બિઝનેસ ટીવીની નવી રેંજ, જાણો શરૂઆતી કિંમત
સેમસંગે શુક્રવારે ભારતમાં અલ્ટ્રા હાઇ ડેફિનિશન બિઝનેસ ટેલીવિઝનની નવી રેંજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી ટીવીં રેંજ રેસ્ટોરેન્ટ, રિટેલ સ્ટોર્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, સલૂન વગેરે જેવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.
Jul 24, 2020, 02:52 PM ISTથઈ જાવ તૈયાર ! સેમસંગ લાવી રહ્યું છે 7000mAhની બેટરી વાળો ફોન
સેમસંગ ગેલેક્સી M31ને કંપનીએ 6000mAh બેટરીની સાથે લોન્ચ કર્યો છે. હવે કંપની 7000mAhની બેટરી વાળો ફોન લાવવાની તૈયારીમાં છે.
Jul 12, 2020, 01:53 PM IST