Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક

Upcoming IPOs: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે. 

Upcoming IPOs:  આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક

Upcoming IPOs: લોકસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારના ગઠન બાદ બજારમાં હવે આગામી ફોકસ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલાં પૂર્ણ બજેટ પર રહેશે. ટ્રિગર તરીકે બજારની નજર અહીં રહેશે, પરંતુ રોકણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળશે. આગામી 2 મહિનામાં  IPOs નો વરસાદ થશે. જો પ્રાઇમરી બજારના અપડેટ પર નજર કરીએ તો આગામી 2 મહિનામં 24 થી વધુ કંપનીઓના  IPO લાવવાની આશા છે. આ કંપની IPO દ્વારા 30,000 કરોડ બજારમાંથી ભેગા કરશે. મોદી સરકારની વાપસી બજારમાં રોકાણકારોનો ભરોસો પાછો મેળવી રહી છે. 

કઇ કંપની લાવશે IPO?
Name                           Issue size (Cr)

Ola Electric                                    7250
Afcons Infrastructure                  7000
Emcure Pharma                            5000
Waaree Energies                          3000
One Mobikwik Systems               1500
Asirwad Microfin                           1500
Allied Blender                               1500
Stanley Lifestyles                          1200
Shiva Pharmachem                        900
Bansal Wires                                   745

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news