हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BRN
MAW
107/ 1
(12.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPO ALERT
Ipo alert News
IPO ALERT
IPO Alert : માત્ર 2 દિવસ બાકી...પછી બંધ થઈ જશે રૂપિયા 1387 કરોડનો IPO
IPO Alert : ઓસ્વાલ પમ્પ્સનો IPO 13 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 17 જૂન સુધી તેમાં પૈસા રોકાણ કરી શકાય છે. આ કંપનીના નફામાં હિસ્સો સુનિશ્ચિત કરવા માટે, રોકાણકારોએ ઓછામાં ઓછા 14,736 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
Jun 15,2025, 21:38 PM IST
ipo market
પૈસા તૈયાર રાખજો, આવતા અઠવાડિયે ખુલી રહ્યા છે બે IPO, જાણો પ્રાઇસ બેન્ડ
Upcoming IPO: આવતા અઠવાડિયે બે IPO ખુલવા જઈ રહ્યા છે અને બંને IPO SME શ્રેણીમાં છે. બંને કંપનીઓ દ્વારા પ્રાઇસ બેન્ડ, લોટ સાઈઝ અને અન્ય વિગતો શેર કરવામાં આવી છે.
May 11,2025, 20:16 PM IST
IPO ALERT
પૈસા ભેગા કરી લો! આવતા અઠવાડિયે આવી રહ્યાં છે 5 IPO, 10 શેરબજારમાં લિસ્ટ થશે
IPOs Next Week: ગયા અઠવાડિયે, 8 કંપનીઓ IPO લઈને બજારમાં આવી હતી, 5 કંપનીઓ 2જી સપ્ટેમ્બરથી શરૂ થતા પહેલા બિઝનેસ સપ્તાહમાં IPO લાવવા જઈ રહી છે.
Sep 2,2024, 16:03 PM IST
Upcoming IPO
Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક
Upcoming IPOs: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે.
Jun 12,2024, 14:07 PM IST
Stocks in News
લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે આજે ચર્ચામાં છે આ Stocks, ઇંટ્રાડેમાં અહીં રાખો નજર
Top Stocks For Today: બજારમાં સોમવારે જોરદાર રેલી જોવા મળી હતી, પરંતુ આજે માર્કેટ ખૂલતાં જ 15 મિનિટ કડડભૂસ થઇ ગયું છે. આજે બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ ખાસ સ્ટોક્સ ફોક્સમાં રહેશે.
Jun 4,2024, 10:07 AM IST
Upcoming IPOs
આગામી સપ્તાહે ખુલશે JNK India નો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ નક્કી, જાણો વિગત
Upcoming IPOs: આગામી સપ્તાહે JNK India નો આઈપીઓ ખુલવાનો છે. તે માટે પ્રાઇઝ બેન્ડ પણ નક્કી થઈ ગઈ છે. 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 395થી 415 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે.
Apr 18,2024, 15:55 PM IST
ipo
IPO માં નથી મળતું એલોટમેન્ટ? માર્કેટ ગુરૂએ ઈન્વેસ્ટરોને આપ્યો મંત્ર, વધી જશે ચાન્સ
માર્કેટ ગુરૂએ કહ્યુ કે સારા IPO માટે અલગ-અલગ ફેમેલી મેમ્બર પોત-પોતાના પાન કાર્ડથી અરજી કરે. આ સિવાય કંપનીના પબ્લિક ઈશ્યૂમાં જો શેરહોલ્ડર્સ કે કર્મચારી કોટા છે તો તેમાં પણ અરજી કરો.
Feb 8,2024, 15:50 PM IST
Upcoming IPO
કરી લો રૂપિયાનો બંદોબસ્ત, આવી ગયો કમાણીનો ટાઇમ, આ અઠવાડિયામાં ખુલશે 4 IPO
Upcoming IPO: જો તમે IPO દ્વારા શેરમાં રોકાણ કરીને નફો મેળવવા માંગતા હો, તો તમારી પાસે 4 કંપનીઓમાં નાણાં રોકાણ કરવાની તક છે. ચાલો જાણીએ કે કઈ કંપનીનો IPO તમને ટૂંક સમયમાં કમાણીની તક આપવા જઈ રહ્યો છે.
Jan 8,2024, 17:42 PM IST
Upcoming IPO
2024માં IPO દ્વારા કમાણી માટે રહો તૈયાર, બજારમાં ઉતરશે આ દિગ્ગજ કંપનીઓ, જાણો વિગત
2023નું વર્ષ ભારતીય શેર બજાર માટે શાનદાર રહ્યું છે. આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા છે. તો આઈપીઓ માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી. 2023માં ઘણા આઈપીઓએ રિટેલ ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી છે. હવે 2024માં પણ અનેક મોટા આઈપીઓ આવવાના છે.
Jan 1,2024, 21:35 PM IST
IPO ALERT
ક્રિસમસ બાદ ઓપન થશે આ IPO, ગ્રે માર્કેટમાં મચાવી છે જબરદસ્ત ધમાલ, કિંમત 52 રૂપિયા
Akanksha Power And Infrastructure IPO 27 ડિસેમ્બરના રોજ ઓપન થઈ રહ્યો છે. કંપનીના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 52 રૂપિયાથી લઈને 55 રૂપિયા પ્રતિ શેર નક્કી થયો છે. ગ્રે માર્કેટમાં કંપનીએ ધૂમ મચાવી છે.
Dec 23,2023, 13:32 PM IST
IPO ALERT
પૈસા રેડી રાખો! 3 મોટા IPO ખુલી રહ્યા છે, એક ગુજરાતની કંપની, રોકાણકારો થશે માલામાલ!
2023માં આવેલા મોટાભાગના આઈપીઓએ પોતાના રોકાણકારોને પોઝિટિવ રિટર્ન આપવાનું કામ કર્યું છે એટલે કે તેમાં પૈસા લગાવનારાઓએ તાબડતોડ કમાણી કરી છે. હવે બે દિવસમાં ત્રણ મોટા આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે જેની ગ્રે માર્કેટમાં ધમાલ ચાલુ છે. જાણો આ કંપનીઓ વિશે અને આપીઓની તમામ વિગતો...
Dec 13,2023, 9:49 AM IST
IKIO Lighting ipo
જોરદાર કમાણી માટે થઈ જાવ તૈયાર, 6 જૂને ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
IPO Alerts: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. IKIO લાઇટિંગનો આઈપીઓ 6 જૂનથી ખુલી રહ્યો છે. તમે 8 જૂન સુધી તેમાં રોકાણ કરી શકો છો. કંપનીએ પ્રાઇઝ બેન્ડ પણ ફિક્સ કરી દીધી છે.
Jun 1,2023, 15:18 PM IST
ipo
પૈસા તૈયાર રાખજો, 25 એપ્રિલે ખુલશે દિગ્ગજ ફાર્મા કંપનીનો IPO,એક ક્લિકમાં જાણો વિગત
Mankind Pharma IPO: ભારતમાં ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની મેનકાઇન્ડ ફાર્મા પોતાનો આઈપીઓ લોન્ચ કરી રહી છે. રિટેલ ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ખુલો રહેશે.
Apr 18,2023, 16:02 PM IST
Trending news
Saiyara
કોરિયન ફિલ્મની કોપી છે સૈયારા ? મોહિત સૂરી પર લાગ્યો ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો આરોપ
Himachal Pradesh
બે ભાઈઓની એક દુલ્હન, ત્રણેયે સાથે ફેરા લીધા, અનોખા લગ્નની આખા દેશમાં થઈ ચર્ચા!
BJP gujarat
ગુજરાતના ગેમ ચેન્જર : પાટીલનું સ્થાન કોણ લેશે? અધ્યક્ષ તરીકે આજે પૂરા કર્યા 5 વર્ષ
9 Karat Gold Hallmark
સસ્તા સોના પર સરકારનો મોટો નિર્ણય, સોનાના દાગીના ખરીદવાના નિયમોમાં કર્યો ફેરફાર
Gambhira Bridge Accident
હજી સુધી પુલ પર લટકેલો છે આ ટેન્કર, માલિક રોજ સરકારી ઓફિસના ધક્કા ખાય છે
neem benefits
વરદાન છે કડવો લીમડો, ચોમાસામાં સ્કિનની સુંદરતા વધારવાથી લઈ ઈમ્યુનિટી કરે છે બુસ્ટ
Gujarat politics
ગુજરાતની જનતા જાગી! વિસાવદરવાળી થવાના ડરે ભાજપના નેતાઓમાં ફફડાટ ફેલાયો
Anshul Kamboj
ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં અચાનક સ્ટાર બોલરની એન્ટ્રી, આ ખેલાડીનું લેશે સ્થાન
India vs Pakistan
WCL : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ, આયોજકોએ માંગવી પડી માફી
Ahmedabad Plane Crash
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં નવો વળાંક, વિમાનના પાછળના ભાગમાં મળ્યા નવા સંકેત