Bold Look : બિકીની હોય કે સાડી, દરેક લૂકમાં બોલ્ડનેસને તડકો છે આ એક્ટ્રેસ, જરા ઓળખી બતાવો તો?

બોલિવુડની અનેક અભિનેત્રીઓ એવી છે, જેમનુ ફેન ફોલોઈંગ મોટું છે. કેટલીક હસીનાઓ લહેંગા અને સૂટમાં જાજરમાન લાગે છે, તો કેટલીક વેસ્ટર્ન લૂકમાં વધુ ક્લાસિક લાગે છે. તો કેટલીક એવી છે જે બિકીનીમાં ફેમસ છે. પરંતુ બોલિવુડમાં કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે, જે લહેંગાથી લઈને દરેક ડ્રેસિસમાં સ્ટાઈલિશ લાગે છે. આ તસવીરમાં એક એવી એક્ટ્રેસ છે, જેના પર ઉંમરની કોઈ પરત ચઢી નથી. આજે પણ તેના લાખો દિવાના છે અને તેની તસવીરો-વીડિયો શેર થતા જ વાયરલ થઈ જાય છે. આજે પણ તે ભલભલી એક્ટ્રેસને બોલ્ડનેસના મામલે પાણી પીવડાવે છે. તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આખરે આ ખુબસુરત હસીના કોણ છે.
Bold Look : બિકીની હોય કે સાડી, દરેક લૂકમાં બોલ્ડનેસને તડકો છે આ એક્ટ્રેસ, જરા ઓળખી બતાવો તો?

Malaika Arora Hottest Selfie: બોલિવુડની અનેક અભિનેત્રીઓ એવી છે, જેમનુ ફેન ફોલોઈંગ મોટું છે. કેટલીક હસીનાઓ લહેંગા અને સૂટમાં જાજરમાન લાગે છે, તો કેટલીક વેસ્ટર્ન લૂકમાં વધુ ક્લાસિક લાગે છે. તો કેટલીક એવી છે જે બિકીનીમાં ફેમસ છે. પરંતુ બોલિવુડમાં કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે, જે લહેંગાથી લઈને દરેક ડ્રેસિસમાં સ્ટાઈલિશ લાગે છે. આ તસવીરમાં એક એવી એક્ટ્રેસ છે, જેના પર ઉંમરની કોઈ પરત ચઢી નથી. આજે પણ તેના લાખો દિવાના છે અને તેની તસવીરો-વીડિયો શેર થતા જ વાયરલ થઈ જાય છે. આજે પણ તે ભલભલી એક્ટ્રેસને બોલ્ડનેસના મામલે પાણી પીવડાવે છે. તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આખરે આ ખુબસુરત હસીના કોણ છે.

આ તસવીરમાં હોટ હસીનાનો ચહેરો નજર નથી આવી રહ્યો. પરંતુ આ તસવીર એક પહેલી છે. આ તસવીર તમારું દિમાગ દોડાવવા માટેની એક પહેલી છે. જો તમે બોલિવુડ અભિનેત્રીઓને સારી રીતે ઓળખતા હશો તો આ તસવીરમાંની એક્ટ્રેસને તમે ઓળખી બતાવશો. 

Malaika Arora flaunts her toned abs in funky black gym wear—Pics

આ એકટ્રેસ તેની હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે. તે સ્પોર્ટસ લૂકમાં વધુ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના એક્સરસાઈસ અને જીમ કરતા વીડિયો અને તસવીરો વધુ વાયરલ થાય છે. સ્પોર્ટસ લૂકમાં તેની ચર્ચા વધુ થાય છે. સેલ્ફીમાં તસવીર તો નથી દેખાઈ રહી અને જો હજી તમને ધ્યાનમાં ન આવ્યું તો તમને જણાવી દઈએ નામ.

આ એક્ટ્રેસ અરબાઝ ખાનની પૂર્વ પત્ની છે, જેનુ અભિનેતા અર્જુન કપૂર સાથે નામ જોડાયેલું છે. તેનુ નામ મલાઈકા અરોરા છે. આ તસવીર મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news