close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

pcb

Cricket: પાકિસ્તાન કોચિંગ સ્ટાફની હકાલપટ્ટી, આર્થર, ફ્લાવર, મહમૂદને હટાવાયા

પાકિસ્તાન આઈસીસી વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. તેણે ટૂર્નામેન્ટમાં પાંચ મેચ જીતી હતી. 
 

Aug 7, 2019, 04:08 PM IST

મોહમ્મદ આમિરે ટેસ્ટને અલવિદા કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભર્યું મોટું પગલું

મોહમ્મદ આમિરના ટેસ્ટ ક્રિકેટમાથી સંન્યાસ લેવાના નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ફરજીયાત કરી દીધું છે. 

Jul 29, 2019, 05:16 PM IST

સરફરાઝને હટાવી શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવી શકે છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. 
 

Jul 29, 2019, 01:55 PM IST

વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું

પાકિસ્તાન ટીમે સરફરાઝ અહમદની આગેવાનીમાં વિશ્વ કપમાં 9માથી 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. આ રીતે પાકિસ્તાન 11 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને રહ્યું હતું. 

Jul 17, 2019, 04:40 PM IST

મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોહસિન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
 

Jun 20, 2019, 07:59 PM IST

ICC વિશ્વ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટને લાગી શકે છે બે મોટા ઝટકા

પાકના પૂર્વ કેપ્ટન આમિર સોહેલને ઇંઝમામના સ્થાન પર મુખ્ય પસંદગીકાર બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇંઝમામનો કરાર જુલાઈમાં પૂરો થઈ જશે. 
 

May 28, 2019, 05:43 PM IST

PCBએ પાક ખેલાડીઓને આપી પરિવાર સાથે રાખવાની મંજૂરી, પણ રાખી આ શરત

પીસીબીએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ દરમિયાન ખેલાડીઓને પોતાનો પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી હતી.
 

May 26, 2019, 02:49 PM IST

ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વેદશ પરત ફરશે શોએબ મલિક, PCBએ કારણ સ્પષ્ટ ન કર્યું

શોએબ મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે 30 મેથી વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વનડે સિરીઝ રમવા ગઈ છે. 
 

Apr 29, 2019, 08:49 PM IST

સુરત: દારૂ છુપાવા બુટલેગરે બનાવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, પોલીસ પણ જોઇને ચોંકી

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી પીસીબીની ટીમે રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Apr 1, 2019, 05:06 PM IST

વડોદરા : IPLની હૈદરાબાદ-બેંગ્લોરની મેચમાં સટ્ટો રમતા 3 સટોડિયા પકડાયા

વડોદરામાં આઇપીએલ મેચ પર રમાતો સટ્ટો ઝડપાયો છે. પીસીબી પોલીસે સટ્ટો રમતા 3 સ્ટોડિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય છાણીમાં આવેલ એટલાટીક્સ વિલાસ બંગ્લોઝમાં IPLની હૈદરાબાદ તેમજ રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા.  

Apr 1, 2019, 08:00 AM IST
Ahmedabad PCB Arrested Two Person With Rs.1 Cr Cash PT2M20S

અમદાવાદ PCBએ નવરંગપુરા ચાર રસ્તા પાસેથી બે શખ્શોની રોકડ સાથે કરી ધરપકડ

અમદાવાદ : PCB એ નવરંગપુરા ચાર રસ્તા પાસેથી એક્ટિવા પર આવેલા બે શખ્શોની 1 કરોડની રોકડ રકમસાથે કરી ધરપકડ, સ્થાનિક પોલીસએ IT વિભાગને જાણ કરી

Mar 28, 2019, 11:15 PM IST

બીસીસીઆઈ સામે કેસ હાર્યા બાદ પીસીબીએ ચુકવ્યા 11 કરોડ રૂપિયા

પીસીબીએ બીસીસીઆઈ પર બંન્ને બોર્ડ વચ્ચે સમજુતી પત્રનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સમજુતી પ્રમાણે 2015થી 2023 સુધી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 6 દ્વિપક્ષીય સિરીઝ રમવાની હતી.

Mar 18, 2019, 08:31 PM IST

લાહોર એરપોર્ટ બંધ થયા બાદ PSLની મેચો કરાચી ખસેડવામાં આવી

બોર્ડના એક અધિકારીએ સમર્થન આપ્યું કે, લાહોરમાં રમાનારી ત્રણ મેચ હવે સાત માર્ચથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Mar 3, 2019, 08:00 PM IST

પુલવામા હુમલા બાદ ઇમરાન ખાનની તસ્વીરોને ભારતમાં હટાવવી ખૂબ અફસોસજનકઃ PCB

વસીમે પોતાના નિવેદનમાં કહ્યું, અમારૂ હંમેશાથી માનવું રહ્યું છે કે, રમત અને રાજનીતિને અલગ રાખવા જોઈએ. 
 

Feb 18, 2019, 01:49 PM IST

પાકને જોઈએ દ્રવિડ જેવો કોચ, આ ખેલાડીને મળી શકે છે તક

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના પૂર્વ ખેલાડીઓને વિભિન્ન ઉંમર વર્ગની ટીમોના કોચ અને મેનેજર બનાવવા પર વિચાર કરી રહ્યું છે. 
 

Feb 13, 2019, 03:25 PM IST
Ahm Police Caught Rs. 26 Lac Liquer PT1M39S

અમદાવાદ પોલીસે દારૂની 5000 બોટલ પકડી

Ahm Police Caught Rs. 26 Lac Liquer

Feb 5, 2019, 05:25 PM IST

પીસીબીએ સરફરાઝને પરત બોલાવ્યો પાકિસ્તાન, અકરમે કરી ટીકા

વસીમ અકરમે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને સાઉથ આફ્રિકાથી પરત બોલાવવા પર પીસીબીની ટીકા કરી છે. 
 

Jan 29, 2019, 06:28 PM IST

પીસીબીને ઝટકોઃ આઈસીસીએ વળતર મામલામાં BCCIના દાવાની 60% રકમ ચુકવવાનું કહ્યું

પીસીબીએ દ્વિપક્ષીય ક્રિકેટને લઈને એમઓયૂનું સન્માન ન કરવા પર બીસીસીઆઈ વિરુદ્ધ વળતરનો દાવો કર્યો હતો, જેને આઈસીસીએ નકારી દીધો હતો. 
 

Dec 19, 2018, 07:32 PM IST

મેદાન બહાર પણ ભારત સામે હાર્યું પાકિસ્તાન, આઈસીસીએ આપ્યો ચુકાદો

પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયૂનું સન્માન ન કરવાનો આરોપ લગાવતા 447 કરોડ રૂપિયાના વળતરની http://zeenews.india.com/gujarati/sports/indvsaus-ist-t20-bcci-announced-team-indias-playing-12-25579માંગ કરી હતી. 
 

Nov 20, 2018, 04:32 PM IST

પાકિસ્તાન હોકી ટીમનો મળ્યો સ્પોન્સર, વિશ્વકપને લઈને આશંકા દૂર

હોકી વિશ્વકપમાં પાકિસ્તાનના રમવાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાઓ સમાપ્ત થઈ ગઈ છે. એક ક્રિકેટ ફ્રેન્ચાઇઝીના માલિક પૈસાની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાન હોકી મહાસંઘ સાથે સ્પોન્સર તરીકે જોડાયા છે. 
 

Nov 12, 2018, 05:48 PM IST