અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પર બનેલી ડોક્યુમેન્ટરી હવે OTT પર, ઐશ્વર્યા-અભિષેકને સાથે જોઈ લોકોની બોલતી બંધ!

હવે લોકો દેશના સૌથી ધનાઢ્ય લગ્નોમાંના એક અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પણ જોઈ શકશે. જી હા, અંબાણી પરિવારે આના પર બનેલી ડોક્યુમેન્ટ્રી જિયો સિનેમા પર રિલીઝ કરી છે. ચાલો તમને એક ઝલક બતાવીએ.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પર બનેલી ડોક્યુમેન્ટરી હવે OTT પર, ઐશ્વર્યા-અભિષેકને સાથે જોઈ લોકોની બોલતી બંધ!

About the Author