हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CAN
USA
20/ 1
(2.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narmada River
Narmada river News
Water Crises
અમને પાણી નહિ મળે તો નર્મદાનું પાણી આગળ પણ નહિ જવા દઈએ, હાંફેશ્વરના લોકોની ચીમકી
Water Crises In Gujarat : કવાંટ તાલુકાના રહીશોની ચીમકી, અહીંના લોકોને નર્મદાનું પાણી નહીં મળે તો આગામી સમયમાં આ પાણી આગળ પણ નહિ જવા
Apr 19,2025, 12:17 PM IST
Narmada River
ગુજરાતના મહાકુંભમાં આવી મોડી અડચણ, રસ્તો બંધ કરી દેતા નર્મદા પરિક્રમાવાસી પરત ફર્યા
Narmada Parikrama : શનિ-રવિવારની રજા હોઈ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે લાખો લોકો ઉમટી પડ્યા... જેથી નર્મદા પરિક્રમાના કેટલાક રસ્તા બંધ કરી દેવાયા... ભક્તો અટવાયા
Apr 13,2025, 10:22 AM IST
Narmada River
ગુજરાતના આંગણે આજથી મહાકુંભ જેવો ઉત્સવ, નર્મદા પરિક્રમા જતા પહેલા આ જરૂર જાણી લો
Narmada Parikrama : આજથી નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2025 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે... આ પરિક્રમા કરતા પહેલા ભક્તોએ નદી અને પરિક્રમાનું મહત્વ અવશ્ય જાણી લેવું
Mar 29,2025, 9:28 AM IST
Narmada River
શરૂ થઈ રહી છે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા, આ રહી સૌથી મોટા ધાર્મિક ઉત્સવની માહિતી
Narmada Parikrama : આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે... પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી
Mar 27,2025, 16:37 PM IST
Narmada River
ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવની જાહેરાત, આ તારીખથી શરૂ થશે નર્મદા પરિક્રમા
Narmada Parikrama : ૨૯ માર્ચથી એક મહિના સુધી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે... પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા....
Mar 21,2025, 13:12 PM IST
Narmada Jayanti 2025
નર્મદા કાંઠે કુંભ જેવો નજારો! મા રેવાને અર્પણ કરાઈ 1500 ફૂટ લાંબી ચુંદડી
Narmada Jayanti 2025 જયેશ દોશી/નર્મદા : નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી (ચૂંદડી )નર્મદા મૈયાને અર્પણ કરાઈ. નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બંને કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદાને મૈયાને અર્પણ કરાઈ.
Feb 4,2025, 13:19 PM IST
Narmada River
સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન
Narmada Parikrama : સમગ્ર વિશ્વમાં એક માત્ર નદી છે નર્મદા કે જેની પરિક્રમા કરવામાં આવે છે. માં નર્મદા અમરકંટકથી નીકળે છે અને ભરૂચના દરિયાને મળે છે. આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ કરવામાં આવે છે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ઝરવાણી થઈને ગરૂડેશ્વર થઈને ભરૂચ જવા રવાના થયા છે. 3600 કિલોમીટરની આ પરિક્રમામાં 5થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે.
Dec 13,2024, 9:09 AM IST
Narmada River
સમગ્ર વિશ્વમાં જેની એકમાત્ર પરિક્રમા થાય છે, તે નર્મદા પરિક્રમાનો થયો પ્રારંભ
Narmada Parikrama : ગુજરાતની જીવાદોરી મા નર્મદાને નમન... જેનું અવિરત ખળખળ વહે છે પવિત્ર પાણી... જેના સ્મરણથી થાય છે મનોકામના પૂર્ણ... એક માત્ર નદી જેની થાય છે પરિક્રમા... પરિક્રમાવાસીઓમાં એક અલગ ઉત્સાહ
Dec 12,2024, 19:47 PM IST
Vadodara
એશિયાનું એક માત્ર એવું શહેર જેને કહેવાય છે મગરોની નગરી! પણ શું તમે આ ઈતિહાસ જાણો છો?
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે.
Aug 30,2024, 16:22 PM IST
Bullet train
નર્મદા નદી પર બનેલા બુલેટ ટ્રેનના પુલનું કુતુબ મિનાર સાથે છે કનેક્શન, PHOTOs
Mumbai-Ahmedabad Bullet Train Bridge Over Narmada River : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદા નદી પરનો પુલ બનીને તૈયાર થઈ ગયો છે. ગુજરાતમાં નર્મદા નદી પરનો પુલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, 4 વેલ ફાઉન્ડેશનની ઊંડાઈ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈને વટાવી જશે
Aug 25,2024, 9:26 AM IST
Bullet train
નર્મદા નદી પર બનેલો બુલેટ ટ્રેનનો બ્રિજ તૈયાર! આને આઠમી અજાયબી કહેશો કે પછી...
Mumbai-Ahmedabad Bullet Train Bridge Over Narmada River : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદા નદી પરનો પુલ બનીને તૈયાર થઈ ગયો છે. ગુજરાતમાં નર્મદા નદી પરનો પુલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, 4 વેલ ફાઉન્ડેશનની ઊંડાઈ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈને વટાવી જશે
Aug 24,2024, 13:34 PM IST
Narmada River
નર્મદા નદીની જળસપાટીમાં વધારો, ગરુડેશ્વર કોઝવે ઓવરફ્લો...
Narmada River Water Level Rise, Garudeshwar Causeway Overflow
Aug 11,2024, 17:40 PM IST
ZEE 24 Kalak Original Video
સરદાર સરોવર નર્મદા ડેમ 82 ટકા ભરાયો, પાણીની સતત આવક થતા 9 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ 82 ટકા ભરાયો, ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતા 9 દરવાજા ખોલાયા..
Aug 11,2024, 16:46 PM IST
narmada dam
ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું
Narmada Dam : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા... નર્મદા ડેમની સપાટી અને આવકમાં થયો વધારો... સરદાર સરોવર ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી... 94 હજાર 405 ક્યૂસેક પાણીની થઈ આવક
Jun 8,2024, 13:06 PM IST
rescue
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટાપુ પર ફસાયા 4 યુવકો, ચેતવણી છતાં નદીમાં ફરવા ગયા હતા
Narmada News નર્મદા : દાંડી બીચ દુર્ઘટના અને નર્મદા નદીમાં ડૂબવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ખાલી ટાપુ પર ફરવા ગયેલા ચાર યુવકો ફસાયા હતા. પાણીનો ફ્લો વધતા ચારેય યુવકો ફસ્યા હતા, જેના બાદ તેમને બચાવી લેવાયા હતા.
May 20,2024, 11:30 AM IST
breaking news
નર્મદામાં ડૂબેલો પરિવાર હજુ પણ લાપતા, નદીમાં નેટ નાંખી ટીમો કરી રહી છે શોધખોળ
Narmada River Tragedy: પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ. એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા પડ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
May 15,2024, 9:41 AM IST
LIVE video Narmada river
નર્મદામાં ન્હાવા પડેલા લોકોનો LIVE વીડિયો, એકને માંડ બચાવ્યો, 7 લોકોનો શ્વાસ રૂંધાયા
નર્મદા નદીમાં ન્હાવા પડેલા લોકોનો LIVE વીડિયો, એકને માંડ-માંડ બચાવ્યો, 7 લોકોનો શ્વાસ રૂંધાયા...
May 14,2024, 17:00 PM IST
Narmada River
પોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યો
Narmada River Tragedy : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ... એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ.... 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા...
May 16,2024, 13:04 PM IST
Narmada River
પોઇચા, વડોદરાઃ નર્મદા નદીમાં ડૂબ્યા 7 લોકો, 1નો બચાવ, 8 લોકો ન્હાવા પડ્યા હતા
7 people drowned in river Narmada in Poicha, Vadodara
May 14,2024, 15:47 PM IST
Narmada River Love Story
Narmada Story: એક નહી ત્રણ છે નર્મદા નદીની પ્રેમ કહાની, અંત જાણીને થઇ જશો દુખી
Narmada Love Story: મધ્ય પ્રદેશની લાઇફ લાઇન કહેવાતી નર્મદા નદી વિશે 3 પ્રેમ કહાનીઓ પ્રચલિત છે. આવો જાણીએ અમરકંટકથી નિકળનાર નર્મદાની કઇ કઇ છે કહાનીઓ.
May 4,2024, 13:23 PM IST
Trending news
Pahalgam Terror attack
2025 પછી નહીં હોય પાકિસ્તાનનું નામ નિશાન, 4 ભાગમાં વહેંચાઈ જશે
Bank Holiday: મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંકો
Bank Holiday: મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંકો, અહીં જુઓ રજાઓની સંપૂર્ણ લિસ્ટ
Ahmedabad
અમદાવાદ બન્યું લીલુંછમ! છેલ્લાં ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષોરોપણ
Pahalgam
કંઈક મોટું થવાનું છે! પાકિસ્તાનના આર્મી ચીફ બાદ, ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડ્યું
IPL 2025
Mi vs Lsg : બીજી ઓવરના ચોથા બોલ પર એવું તે શું થયું કે રોહિત શર્મા માંડ માંડ બચ્યો
Rashifal
Chandra Uday: અક્ષય તૃતીયાના બે દિવસ પહેલા ચંદ્ર થશે ઉદય, આ 3 રાશિઓને મળશે બમ્પર લાભ
Rajyog
28 એપ્રિલે રાજયોગનો દુર્લભ સંયોગ, ભગવાન ભોલેનાથની કૃપાથી આ 5 રાશિઓને મળશે શાહી સુખ
ATM withdrawals
ATM યુઝર માટે ખરાબ સમાચાર, 1લી તારીખથી તમારા ખિસ્સા પર પડશે અસર, લેવામાં આવશે ચાર્જ
Aadhar Card Update
એક જ જગ્યાએ અપડેટ કરો આધાર, પાન અને ડ્રાઈવિંગ લાઈસન્સ, નહીં લગાવવા પડે ઓફિસોના ચક્કર
Agriculture
એક મહિનામાં આઠ લાખનો ચોખ્ખો નફો, એક ફ્રુટનું પલ્પ વેચીને ખૂબ કમાયા ગુજરાતના આ ખેડૂત