આ હરિયાણવી ડાન્સરે બતાવ્યા આટલા બોલ્ડ મૂવ્સ, સ્ટેજ પર લગાવી દીધી આગ

હરિયાણી ડાંસર (Haryanvi Dancer) સપના ચૌધરી (Sapna Choudhary) દેશભરમાં પોપ્યુલર થયા બાદ હવે તમામ ડાંન્સર્સ આ ક્રમમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ આગળ વધી રહી છે. જે પ્રકારે સપના ચૌધરી (Sapna Choudhary) તે દિવસોમાં પબ્લિક ઇવેંટ્સમાં ડાન્સ કરતાં કરતાં જાણિતી બની ગઇ હતી તે પ્રકારે ડાન્સ કરનાર તમામ હરિયાણવી ડાન્સર્સ હવે આ દિશામાં આગળ વધી રહી છે. એવી જ એક ડાન્સર છે હરિયાણાની આર.સી. ઉપાધ્યાય (R.C Upadhyay).
આ હરિયાણવી ડાન્સરે બતાવ્યા આટલા બોલ્ડ મૂવ્સ, સ્ટેજ પર લગાવી દીધી આગ

નવી દિલ્હી: હરિયાણી ડાંસર (Haryanvi Dancer) સપના ચૌધરી (Sapna Choudhary) દેશભરમાં પોપ્યુલર થયા બાદ હવે તમામ ડાંન્સર્સ આ ક્રમમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ આગળ વધી રહી છે. જે પ્રકારે સપના ચૌધરી (Sapna Choudhary) તે દિવસોમાં પબ્લિક ઇવેંટ્સમાં ડાન્સ કરતાં કરતાં જાણિતી બની ગઇ હતી તે પ્રકારે ડાન્સ કરનાર તમામ હરિયાણવી ડાન્સર્સ હવે આ દિશામાં આગળ વધી રહી છે. એવી જ એક ડાન્સર છે હરિયાણાની આર.સી. ઉપાધ્યાય (R.C Upadhyay).

દિલ પર કરે છે વાર
આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) નો એનર્જેટિક ડાન્સ હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં ખૂબ જાણિતી છે. આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) જે એનર્જી અને બોલ્ડ મૂવ્સ સાથે ડાન્સ કરે છે તે પબ્લિકમાં બેઠેલા હજારો લોકોના દિલ પર ચાકૂ ચલાવે છે. આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) ના ડાન્સના તમામ વીડિયો સોશિયલ મીડિયા પર પણ અવાર-નવાર વાયરલ થતા રહે છે. 

પાછળ જ બેસી હતી સુનીતા બેબી
આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) ના એવા જ કેટલાક વીડિયોઝમાંથી એક છે આ વીડિયો જેમાં ડાન્સર પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સ વડે ઓડિયન્સનું દિલ જીતતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં વધુ એક ખાસ વાત એ છે કે સ્ટેજ પર જ આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) ની પાછળ જ સુનીતા બેબી (Sunita Baby) જોવા મળી રહી છે. સુનીતા પણ હરિયાણાની સૌથી પ્રિય ડાન્સર્સમાંથી એક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news