ઓસ્કરની રેસમાં ભારતીય ફિલ્મ 'જલીકટ્ટૂ'ની એન્ટ્રી, શું આ વખતે મળશે સૌથી મોટો એવોર્ડ?

દર વર્ષે ઓસ્કરમાં  ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતમાંથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને આ વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' આ કેટેગરીમાં ઓફિશયલ એન્ટ્રી છે.

ઓસ્કરની રેસમાં ભારતીય ફિલ્મ 'જલીકટ્ટૂ'ની એન્ટ્રી, શું આ વખતે મળશે સૌથી મોટો એવોર્ડ?

નવી દિલ્હી: દર વર્ષે ઓસ્કરમાં  ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતમાંથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને આ વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' આ કેટેગરીમાં ઓફિશયલ એન્ટ્રી છે. ઓસ્કરમાં જતાં પહેલાં આ ફિલ્મ ભારતી અને વિદેશી એવોર્ડ જીતી ચૂકી છે. 

— Press Trust of India (@PTI_News) November 25, 2020

શું છે ફિલ્મની કહાની
કલન વર્કી એક કસાઇ છે જે ભેંસોને કાપે છે. આખુ ગામ તેના કાપેલા માંસ પર નિર્ભર છે. ત્યારે ત્યાંથી એક ઉત્પાતી ભેંસ ભાગી જાય છે અને પછી તેને પકડવા માટે આખુ ગામ લાગી જાય છે. ફિલ્મમાં તેની સાથે ઘણી સાઇડ સ્ટોરી પણ ચાલે છે જેમાં ગામની ગરીબી, સાક્ષરતા, બેરોજગારી જેવી સમસ્યાઓને ઉઠાવવામાં આવી છે. ફિલ્મમાં એંટોની વર્ગીઝ, ચેંબન વિનોદ જોસ, સૈંથી બાલાચંદ્રન જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news