close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ફિલ્મ

બહેન અનીશાને લઈને ભાવુક થઈ દીપિકા પાદુકોણ, બોલી- 'બંડલ ઓફ જૉય'

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બહેન અનીશાની સાથે જોવા મળી રહી છે. 

Jul 17, 2019, 05:37 PM IST

5 દિવસમાં 60 કરોડને પાર સુપર 30, બીજા વીકએન્ડમાં કરી શકે છે શાનદાર કમાણી

ઋૃતિક રોશનની ફિલ્મ સુપર 30ને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ વીકડેઝમાં પણ વોક્સ ઓફિસમાં મજબૂતી સાથે ટકેલી છે. સુપર 30ની 5 દિવસની કુલ કમાણી 64.07 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

Jul 17, 2019, 03:56 PM IST

સાહોના સાઇકો સૈંયાની જબરી ધૂમ, એક જ દિવસમાં મળ્યા આટલા કરોડ વ્યુઝ

ભારતીય સિનેમાના બાહુબલી પ્રભાસની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાહો છે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મના પહેલું ગીત સાઇકો સૈયા હાલમાં જ રિલીઝ થયું છે. 

Jul 9, 2019, 02:06 PM IST

ફિલ્મોમાંથી મોટો બ્રેક લઈ રહી છે કેટરિના કૈફ, કારણ કે...

હાલમાં કેટરિનાએ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી સાઇન કરી છે

Jul 7, 2019, 07:05 PM IST

મારફાડ કંગનાનું 'ધાકડ' પોસ્ટર, ફિલ્મની સ્ટોરી છે કે...

બોલિવૂડની ક્વિન ગણાતી કંગના રનૌતની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈં ક્યાંનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે.  આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

Jul 6, 2019, 03:48 PM IST

માહી ગીલને થયો જિંદગીભર ન ભુલાય એવો અનુભવ, સેટ પર લોકો ઘુસ્યા અને પછી....

બોલિવૂડમાં માહી ગિલની ગણતરી સુપરહોટ એક્ટ્રેસ તરીકે થાય છે. તે ‘દેવ ડી’ અને ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ છે. 

Jun 20, 2019, 08:19 AM IST

અનુષ્કા ભારે સ્માર્ટ, કરીના અને રાનીની નકલ કરીને લીધું મોટું પગલું

બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માની આગામી ફિલ્મ વિશે તેના ચાહકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે

Jun 18, 2019, 09:56 AM IST

એક અફવા અને મણિ રત્નમ છવાઈ ગયા ચર્ચામાં કારણ કે...

તેઓ ‘દિલ સે’, ‘બોમ્બે’ ‘ગુરુ’ અને ‘રોજા’ જેવી બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મો બનાવી ચુક્યા છે. 

Jun 18, 2019, 09:06 AM IST

દિશા પટણીએ બનાવી લીધો છે બર્થડેનો પુરો પ્લાન, શું પાર્ટીમાં સામેલ થશે ટાઇગર શ્રોફ?

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી 13 જૂનના રોજ પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે. 

Jun 12, 2019, 03:07 PM IST
Rajkot: 'Bharat' Film Review PT4M22S

રાજકોટવાસીઓને કેવી લાગી સલમાન ખાનની ફિલ્મ 'ભારત' , જુઓ વીડિયો

જુઓ રાજકોટવાસીઓને કેવી લાગી સલમાન ખાનની ફિલ્મ 'ભારત'.

Jun 5, 2019, 04:00 PM IST

Exclusive : ‘છપાક’ હશે દીપિકાની છેલ્લી ફિલ્મ? ચર્ચામાં છે મોટું કારણ 

દીપિકા પાદુકોણ હાલમાં પોતાની નવી ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે

Jun 1, 2019, 01:46 PM IST

ફરી શરૂ થયું નેતાજી પર આધારિત ફિલ્મ 'ગુમનામી'નું શૂટિંગ, પરિવારે કર્યો હતો વિરોધ!

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર શ્રીજીત મુખર્તી તેને દિગ્દર્શિત કરી રહ્યાં છે અને જાણીતા અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 

 

May 29, 2019, 11:54 AM IST

B'day: 65 વર્ષના થયા સીનિયર અભિનેતા પંકજ કપૂર, પુત્ર શાહિદ સાથે આ વાત પર છે વિવાદ

પંકજ કપૂર આર્ટ ફિલ્મોમાં ધુરંધર અભિનેતા રહ્યાં છે. બોલીવુડથી લઈને નાના પડદા સુધી દરેક જગ્યાએ નામના મેળવનાર પંકજ કપૂર ચાર્મિંગ અભિનેતા શાહિદ કપૂરના પિતા છે. 

May 29, 2019, 10:13 AM IST
Screening Of Film Based On PM Narendra Modi PT2M41S

જુઓ પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મનું ક્યારે થશે સ્ક્રિનિંગ

પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મનું આવતીકાલે થશે સ્ક્રિનિંગ, અમદાવાદમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનીંગ

May 20, 2019, 07:20 PM IST

કંગનાની હૃતિકને ધોબીપછાડ, વેરવિખેર કરી નાખ્યું પર્ફેક્ટ પ્લાનિંગ 

કંગનાએ એકતા કપૂરના વખાણ કરતા કહ્યું છે કે  આ નિર્ણયનું તે ખૂબ જ સન્માન કરે છે કારણ કે, ઈન્ડસ્ટ્રી પર તો પુરુષોનું વર્ચસ્વ હાવી છે. આવામાં ફિલ્મની ડેટ શિફ્ટ કરાવી શકવી આસાન કામ નહોતું. હું તેના સાહસનું સન્માન કરું છું.

May 10, 2019, 10:46 AM IST

આયુષ્યમાન લઈને આવી રહ્યો છે જબરદસ્ત ફિલ્મ, વિવાદાસ્પદ વાર્તામાં કોમેડીનો વઘાર

2017માં રિલીઝ થયેલી આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ સાવધાને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાનની સાથે ભુમિ પેડનેકર જોવા મળી હતી.

May 10, 2019, 10:12 AM IST

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ ફાઇનલ, આ દિવસે પડદા પર છવાશે આમિર ખાન

આગામી વર્ષે બોક્સ ઓફિસ પર ધમાકો કરવાનો છે આમિર ખાન ફિલ્મની શૂટિંગ માટે લોકેશન પણ કરી લેવામાં આવ્યા છે ફાઇનલ

May 4, 2019, 09:33 PM IST

Happy B'day Anushka Sharma: જુઓ પતિ વિરાટ કોહલી સંગ અનુષ્કા શર્માના સૌથી રોમેન્ટિક  PHOTOS

આજે બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ છે. 

May 1, 2019, 07:54 PM IST

પોલીસના યૂનિફોર્મમાં રાની મુખર્જીની ધમાકેદાર વાપસી, પાવરફુલ છે 'મર્દાની 2'નો First Look

મર્દાનીના પ્રથમ ભાગને પ્રદીપ સરકારે દિગ્દર્શિત કર્યો હતો. મર્દાની 2નું દિગ્દર્શન પર્દાપણ કરવા જઈ રહેલા ડાયરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે. 

Apr 30, 2019, 05:37 PM IST

સલમાનની ફિલ્મ 'ભારત'ને લાગી શકે છે ઝટકો, ICC વિશ્વકપ બનશે મુશ્કેલી

ફિલ્મની રિલીઝના દિવસે જ ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાની સાથે રમશે. વર્લ્ડ કપના ક્રેઝમાં દબંગ ખાનની ઈદ રિલીઝને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નુકસાન ઉઠાવવું પડી શકે છે. 

Apr 30, 2019, 03:40 PM IST