ફરી સોશિયલ મીડિયા પર છવાયા પ્રિયંકા ચોપડા ફોટા, લોકોએ પૂછ્યા આવા પ્રશ્નો

મોડલમાંથી મિસ વર્લ્ડ, મિસ વર્લ્ડ વર્લ્ડથી બોલીવુડ અભિનેત્રી અને હવે હોલીવુડ સેલેબ્રિટી બનેલી પ્રિયંકા ચોપડા દેશની દરેક છોકરી માટે ઉદાહરણ છે. પ્રિયંકાએ સફળતાની સીડીઓ સર કરવાનું શરૂ કર્યું તો પાછા વળીને જોયું જ નહી. પ્રિયંકા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરે છે. પ્રિયંકાના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ ક્રમમાં તેમના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટા વાયરલ થવા લાગ્યા છે, જે મિયામીના છે. તમને જણાવી દઇએ કે હાલમાં પ્રિયંકા પોતાના પતિની સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. મિયામીના ફોટામાં પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. આ ફોટા શેર કરતાં પ્રિયંકા કેપ્શનમાં ફક્ત 'ફક્ત માઇ લવ' લખ્યું છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા ફોટા પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટાને જોઇ લોકો પ્રિયંકા અને નિકને પ્રશ્ન પૂછી રહ્યા છે કે 'When the baby coming'.
ફરી સોશિયલ મીડિયા પર છવાયા પ્રિયંકા ચોપડા ફોટા, લોકોએ પૂછ્યા આવા પ્રશ્નો

નવી દિલ્હી: મોડલમાંથી મિસ વર્લ્ડ, મિસ વર્લ્ડ વર્લ્ડથી બોલીવુડ અભિનેત્રી અને હવે હોલીવુડ સેલેબ્રિટી બનેલી પ્રિયંકા ચોપડા દેશની દરેક છોકરી માટે ઉદાહરણ છે. પ્રિયંકાએ સફળતાની સીડીઓ સર કરવાનું શરૂ કર્યું તો પાછા વળીને જોયું જ નહી. પ્રિયંકા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરે છે. પ્રિયંકાના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ ક્રમમાં તેમના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટા વાયરલ થવા લાગ્યા છે, જે મિયામીના છે. તમને જણાવી દઇએ કે હાલમાં પ્રિયંકા પોતાના પતિની સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. મિયામીના ફોટામાં પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. આ ફોટા શેર કરતાં પ્રિયંકા કેપ્શનમાં ફક્ત 'ફક્ત માઇ લવ' લખ્યું છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા ફોટા પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટાને જોઇ લોકો પ્રિયંકા અને નિકને પ્રશ્ન પૂછી રહ્યા છે કે 'When the baby coming'.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં પ્રિયકાને પોતાના એક ફોટાના લીધે ટ્રોલ થવું પડ્યું હતું. જોકે પ્રિયંકા સિગરેટ પીતા જોવા મળી રહી હતી, જેના લીધે લોકો તેમના પર જોરદાર ભડક્યા હતા. આ ફોટામાં પ્રિયંકાને સ્પષ્ટપણે સિગરેટ પીતા જોઇ શકાતી હતી, એટલું જ નહી ફોટામાં તેમની માતા મધુ ચોપડા અને પતિ નિક જોનાઅસ પણ આ સિગરેટ પીતા જોવા મળ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આમ તો ઘણી અભિનેત્રી સિગરેટ પીતા જોવા મળી ચૂકી છે, પરંતુ પ્રિયંકાએ થોડા વર્ષો પહેલાં અસ્થમાથી પીડિત હોવાની વાત સ્વિકારી હતી. જ્યારે તે પાંચ વર્ષની હતી. બિમારી વિશે જાગૃતતા વધારવા માતે તે સિપ્લા રેસ્પિરેટરી સાથે કેમ્પેનમાં સામેલ છે. બસ એટલા માટે લોકો તેમના આ કેમ્પેનને યાદ અપાવતાં તેમને 'પાખંડી' કહી રહ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My 💓

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તમને જણાવી દઇએ કે 18 તારીખે પ્રિયંકા ચોપડાએ પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકાના બર્થડે વાળા દિવસે નિકે દિલને અડકી જનાર મેસેજ શેર કર્યો હતો, જેમાં નિકે પ્રિયંકાને 'મેરી દુનિયા કી રોશની' કહીને સંબોધિત કરી હતી. નિકે પ્રિયંકાના જન્મદિવસે ઇંસ્ટાગ્રામ પર તેમના 37 વર્ષ હોવાના અવસર પર એક આછાગુલાબી કલરની સાડી પહેરેલો ફોટો શેર કર્યો હતો. ફોટાની કેપ્શનમાં નિકે લખ્યું કે '' મેરી દુનિયા કી રોશની. મેરા દિલ. મેં તુમસે બહોત પ્યાર કરતા હૂ. જન્મદિવસ મુબારક હો.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news