The Archies Teaser: સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ, જુઓ તમે પણ

The Archies Teaser: ધ આર્ચીસ ફિલ્મનું ટીસર નેટફ્લિક્સના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા બધા જ કલાકારો બ્રાઝિલ પહોંચ્યા હતા. ટીઝર 1 મિનિટ 26 સેકન્ડનું છે જેની શરૂઆત રીવરડેલ સ્ટેશનથી થાય છે. ટીઝરમાં ફ્રેન્ડશીપ, પ્રેમ અને બ્રેકઅપની એક ઝલક દેખાડવામાં આવી છે.

The Archies Teaser: સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ, જુઓ તમે પણ

The Archies Teaser: સુહાના ખાન અને ખુશી કપૂરની પહેલી ફિલ્મ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી બોલીવુડના ત્રણ સ્ટાર કિડ્સ એક્ટિંગ જગતમાં ડબલ્યુ કરી રહ્યા છે. સુહાના ખાન ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા આ ફિલ્મમાં જોવા મળશે. ધ આર્ચીસ ફિલ્મનું ટીસર નેટફ્લિક્સના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા બધા જ કલાકારો બ્રાઝિલ પહોંચ્યા હતા. ટીઝર 1 મિનિટ 26 સેકન્ડનું છે જેની શરૂઆત રીવરડેલ સ્ટેશનથી થાય છે. ટીઝરમાં ફ્રેન્ડશીપ, પ્રેમ અને બ્રેકઅપની એક ઝલક દેખાડવામાં આવી છે.

આ પણ વાંચો:

ફિલ્મને રેટ્રો લુક આપવામાં આવ્યો છે. ફિલ્મ 1964 ના સમયમાં સેટ કરેલી છે. ફિલ્મમાં સુહાના, ખુશી કપૂર અને અગત્ય નંદા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ટીઝરની ઝલક જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેમાં લવ ટ્રાયગલ જોવા મળશે.

ફિલ્મના ટીઝરને નેટફ્લિક્સે તેના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. સાથે જ લખ્યું છે કે, તમે તેમને કોમિક્સમાં, બુકમાં અને રિવરડેલમાં જોયા હશે. પરંતુ હવે તેને ભારતમાં જોઈ શકશો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix US (@netflix)

ધ આર્ચીસ ફિલ્મનું નિર્દેશન જોયા અખ્તરે કર્યું છે. આ ફિલ્મની ખાસ વાત એ પણ છે કે બોલીવુડના ત્રણ સ્ટાર કીડ્સ આ ફિલ્મથી એક સાથે ડબ્લ્યુ કરશે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગત્ય નંદા આ ફિલ્મમાં જોવા મળશે. જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news