Taarak Mehta Ka Ooltah Chashmah: બ્રાની સ્ટ્રાઇપ દેખાડી ફસાય ગઈ રીટા રિપોર્ટર, લોકોએ કરી ટ્રોલ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા પોતાની એક તસવીરને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: બ્રાની સ્ટ્રાઇપ દેખાડી ફસાય ગઈ રીટા રિપોર્ટર, લોકોએ કરી ટ્રોલ

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર  (Reeta Reporter) ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા (Priya Ahuja) હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ. હકીકતમાં પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તેણે જે તસવીર શેર કરી તેના ફેન્સને પસંદ આવી નહીં. 

બોલ્ડ ફોટો પર ટ્રોલ થઈ રીટા રિપોર્ટર
આ ફોટોમાં પ્રિયા આહુજા ખુલ્લા વાળની સાથે લાલ લિસ્પિટક લગાવી જોવા મળી રહી છે. તે ઇન્ટેંસ લુક આપતા કેમેરા સામે જોઈ રહી છે અને તેણે પોતાનું જેકેટ ખભાથી થોડુ ઉતારી લીધું છે, જેના કારણ તેની બ્રાની સ્ટ્રાઇપ જોવા મળી રહી છે. તેણે પોતાના હાથમાં ડેનિમ જેકેટના બટનને પકડી રાખ્યું છે. 

કેપ્શનમાં પ્રિયાએ લખી આ વાત
પ્રિયા આહુજાએ તસવીરના કેપ્શનમાં લખ્યું- જે પણ તમારા આત્માને સારૂ લાગે, તે કરી દો. તેણે કેપ્શનમાં દિલ અને બ્લેસિંગ્સ વાળુ ઇમોજી બનાવ્યું છે. પ્રિયાની આ તસવીર તેના પતિ માલવે ક્લિક કરી છે અને તે આ તસવીર પર ટ્રોલ થવા લાગી તો તેણે પોતાની પત્નીનો બચાવ કર્યો છે. 

પ્રિયાના પતિએ આપ્યો જવાબ
હકીકતમાં પ્રિયાની આ તસવીર પર લોકોએ ખરાબ અને વિવાદાસ્પદ વાતો લખી છે. આ જોઈને માલવનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો અને તેણે સોશિયલ મીડિયા યૂઝર્સને જવાબ આપતા લખ્યુ- તમારા માતા-બહેનને પણ આ બોલીને જુઓ. જુઓ તે શું રિએક્ટ કરે છે. મહત્વનું છે કે પ્રિયાની પોસ્ટ પર લોકોએ એવી વાતો લખી છે જે અપમાનજક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news