કોણ છે ટપ્પૂની 'નાની પત્ની', પોતાની અદાઓ વડે હસીનાઓને આપે છે ટક્કર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક સેગમેંટમાં બતાવવામાં આવ્યું હતું કે નાની ઉંમરના ટપ્પૂના લગ્ન, ટીના નામની બાળકી સાથે થયા હતા.

Updated By: Sep 3, 2021, 06:30 PM IST
કોણ છે ટપ્પૂની 'નાની પત્ની', પોતાની અદાઓ વડે હસીનાઓને આપે છે ટક્કર

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં આમ તો અવાર નવાર ઘણા ટ્વિસ્ટ આવતા રહે છે. શોમાં સૌથી સારી જોડી જો કોઇની ગણવામાં આવતી હોય તો તે ટપ્પૂ અને સોનૂની છે. પરંતુ તમે જાણો છો કે શોના એક એપિસોડમાં ટપ્પૂના લગ્ન એક બાળકી સાથે થાય છે. જેનું નામ ટીના હોય છે, પરંતુ શું તમે જાણો છો, તે ટીના ક્યાંની છે?

કોણ છે ટીના?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક સેગમેંટમાં બતાવવામાં આવ્યું હતું કે નાની ઉંમરના ટપ્પૂના લગ્ન, ટીના નામની બાળકી સાથે થયા હતા. આ દરમિયાન ગડા પરિવારમાં ખૂબ મુશ્કેલીઓ આવી હતી. એક નાનકડી બાળકી હોવાછતાં ટીના નામની આ બાળકી સારી કલાકાર છે. તે એકલી બાળકીએ જ જેઠાલાલની મુસીબતો વધારી દીધી હતી. પરંતુ શું તમે જાણો છો કે તે બાળકી આજે ક્યાં છે? 

23 વર્ષની ઉંમરમાં પંતે બનાવ્યું એવું ઘર જેની લોકો જીંદગીભર કરે છે તમન્ના, જુઓ Photos

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NupurBhatt. (@nupurrbhatt)

ટીનાનું અસલી નામ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ટીના નામનું પાત્ર ભજવનાર બાળકીનું નામ છે નુપુર ભટ્ટ. એક્ટ્રેસ નુપુર આજે 20 વર્ષની થઇ ચૂકી છે. વર્ષ 1999 માં તેનો જન્મ થયો હતો. નુપુર ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાના સુંદર ફોટોઝ શેર કરતી રહે છે. 

Power Bank ની હવે નથી જરૂર! 10090mAh ની બેટરી સાથે Samsung એ લોન્ચ કર્યું નવું ટેબલેટ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NupurBhatt. (@nupurrbhatt)

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની કહાની
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)વર્ષ 2008 થી લોકોને મનોરંજન કરાવી રહી છે. શોના ઘણા પાત્રો બદલાયા, પરંતુ લોકોમાં શોને લઇને જરાપણ રસ ઓછો થયો નથી. આ કહાની મુંબઇના ગોકુલધામની છે, જ્યાં અલગ-અલગ સંસ્કૃતિ, પરંપરાઓના લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. આ કહાની તારક મહેતાના 'દુનિયાને ઉંધા ચશ્મા' પર આધારિત છે, જે એક ગુજરાતી મેગેજીન ચિત્રલેખામાં લખતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube