VIDEO: જંગલમાં તળાવ જોઈને 'તારક મહેતા'ની સોનુએ એક એક કરીને કાઢી નાંખ્યા બધા કપડાં

Nidhi Bhanushali Bold Video: નિધિ ભાનુશાળીના ઘણા બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તેમાંથી એક વીડિયો એવો છે કે જેમાં તે પોતાના કપડા ઉતારીને નદીમાં છલાંગ મારતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ ચાહકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નથી.

 VIDEO: જંગલમાં તળાવ જોઈને 'તારક મહેતા'ની સોનુએ એક એક કરીને કાઢી નાંખ્યા બધા કપડાં

Nidhi Bhanushali Bold Video: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આજે દરેક ઘર ઘરમાં જાણીતો બની ગયો છે, કારણ કે આ એક એવો કોમેડી શો છે, જેણે લોકો પરિવાર સાથે જોવાનું પસંદ કરે છે. આ શોના દરેક પાત્રોને લોકો ખુબ પ્રેમ આપી રહ્યા છે, એટલું જ નહીં, જે પાત્રોએ આ શો છોડી દીધો છે, તેમણે પણ ચાહકો આજે યાદ કરી રહ્યા છે. આજે પણ એવા પાત્રોનું ચાહકોના દિલમાં એક અલગ સ્થાન છે, અને તેમાંથી એક છે નિધિ ભાનુશાળી. ક્યારેક આત્મારામ ભિડેની પુત્રી સોનૂનો રોલ કરનાર નિધિ તાજેતરમાં ખૂબ બોલ્ડ થઈ ગઈ છે.

નિધિએ મારી નદીમાં છલાંગ
નિધિ ભાનુશાળીના ઘણા બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તેમાંથી એક વીડિયો એવો છે કે જેમાં તે પોતાના કપડા ઉતારીને નદીમાં છલાંગ મારતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ ચાહકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નથી. શોમાં સીધી સિમ્પલ દેખાતી સોનુ રિયલ લાઈફમાં આટલી બોલ્ડ હોઈ શકે છે તે વાતનો અંદાજ કોઈએ લગાવ્યો નહોતો.

નિધિએ શેર કરી બોલ્ડ સેલ્ફી
નિધિ ભાનુશાળીએ હાલમાં જ તેની મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટામાં તેણે બ્રેલેટ પહેર્યું છે અને ઉપરથી વાદળી શર્ટ પહેર્યો છે. તેણે તેના શર્ટનું બટન ખોલીને સુંદર બ્રાલેટ દેખાડ્યું છે. કેટલાક લોકો તેનો આ લુક ખૂબ પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

નિધિ ભાનુશાલી 2012માં શોનો ભાગ બની હતી
તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાળીએ વર્ષ 2012માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી હતી. તેમના પહેલા આ રોલ ઝિલ મહેતા ભજવી રહ્યા હતા. જોકે, નિધિએ પણ સાત વર્ષ પછી એટલે કે 2019માં શો છોડી દીધો હતો. હાલમાં આ રોલ પલક સિધવાની ભજવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news