Urfi Javed Video: ટોપલેસ થઇને વોક પર નિકળી ઉર્ફી જાવેદ, અચાનક પલટી તો અટકી ગયા લોકોના શ્વાસ

સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ દરરોજ અવનવા લુક લઇને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે તેના બોલ્ડ લુક અને કપડાંની સ્ટાઇલ લઇને ચર્ચામાં રહે છે. અમે તમને ઉર્ફી જાવેદનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક બતાવીશું. આ ઉર્ફી લેટેસ્ટ નહી પણ જૂનો વીડિયો છે. જેને ઉર્ફીએ પોતે ઇંસ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો હતો. 

Urfi Javed Video: ટોપલેસ થઇને વોક પર નિકળી ઉર્ફી જાવેદ, અચાનક પલટી તો અટકી ગયા લોકોના શ્વાસ

Urfi Javed Topless Walk: સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ દરરોજ અવનવા લુક લઇને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે તેના બોલ્ડ લુક અને કપડાંની સ્ટાઇલ લઇને ચર્ચામાં રહે છે. અમે તમને ઉર્ફી જાવેદનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક બતાવીશું. આ ઉર્ફી લેટેસ્ટ નહી પણ જૂનો વીડિયો છે. જેને ઉર્ફીએ પોતે ઇંસ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો હતો. 

તેણે આ વીડિયોમાં બ્લૂ કલરના ગાઉન પહેર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ટોપલેસ અંદાજમાં ગાર્ડનમાં વોક કરતી જોવા મળી છે અને પોતાના વાળમાં હાથ નાખીને લહેરાવતા બેકલેસ લુકને ફ્લોન્ટ કરી રહી છે. વીડિયોમાં ઉર્ફી જ્યારે પાછળ વળે છે તો બધાની નજર તેના પર થંભી જાય છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફીના લુકની વાત કરીએ તો તેણે ખુલ્લા વાળ રાખ્યા છે અને હાઇ હીલ્સ સાથે પોતાના લુકને ટીમ અપ કર્યો છે. તેણે વાદળી રંગની બ્રા કેરી કરી છે. તેનો આ અંદાજ જોઇને બધાની નજર ઘડીકવાર માટે થંભી જાય છે. ઉર્ફીએ પોતાના વીડિયોને શેર કરતાં લખ્યું કે 'શોર મચાતે હુએ...'

તમને જણાવી દઇએ કે ઉર્ફી જાવેદ અવાર નવાર પોતાની ફેન્સ સેન્સને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી દર વખતે કંઇક અંતરંગી જરૂર કરે છે અને તેના લીધે ટોક ઓફ ટાઉન બની જાય છે. ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ઉર્ફી જાવેદ હંમેશા પોતાના વિચિત્ર ડ્રેસના લીધે લાઇમલાઇટમાં રહે છે. કેટલાક ડ્રેસ તો એટલા બોલ્ડ અને રિવીલિંગ હોય છે કે જેને જોઇને ફેન્સનું માથું ભમી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news