રાશિફળ 18 ઓક્ટો: આ 4 રાશિના જાતકો માટે સુપર દિવસ, નોમ-દશેરાના સમન્વયે કરો આ 3 મંત્રનો જાપ
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
જયશ્રી અંબે
પ્રશ્ન – નોમ અને દશેરાના આ સમન્વયે કુલ ત્રણ પવિત્ર મંત્ર આપું છું
- ઓમ શ્રીં હ્રીં ક્લીં ભદ્રકાલી દેવ્યૈ નમઃ
- ઓમ શ્રીં હ્રીં ક્લીં વિષ્ણુમાયા દેવ્યૈ નમઃ
- ઓમ શ્રીં હ્રીં ક્લીં સિદ્ધિદાત્રી દેવ્યૈ નમઃ
- પોતાની જે જન્મ તારીખ હોય તેટલી માળા આજે કરવી.
- મંત્ર કરતા પહેલા માતાજીને શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરવો
તારીખ |
18 ઓક્ટોબર 2018, ગુરૂવાર |
માસ |
આસો સુદ નોમ અને દશેરા |
નક્ષત્ર |
શ્રવણ |
યોગ |
ધૃતિ |
ચંદ્ર રાશી |
મકર (ખ,જ) |
- આજે નોમ અને દશેરા બેઉ ભેગા ઉજવવાના છે.
- નવરાત્રિઉત્થાપન
- પારણા કરવા.
- વિજયાદશમીનું પવિત્ર મૂહુર્ત –
- બપોરે 2.20 થી બપોરે 3.00 વાગ્યા સુધી છે
- રવિયોગ અહોરાત્ર છે. વાહન પૂજા, હથિયારપૂજા કરી શકાય.
રાશિ ભવિષ્ય (18-10-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – વિજયાદશમીએ વાહનપૂજા કેવી રીતે કરશો...
- વિજયાદશમીનું શ્રેષ્ઠ મૂહુર્ત ક્યુ...
- જન્મતારીખ અને મંત્રના સુમેળથી પુણ્યફળની પ્રાપ્તિ...
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે