हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
LSG
MI
81/ 2
(10.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Malavya Rajyog
Malavya rajyog News
Malavya Rajyog
માલવ્ય રાજયોગ આપશે 5 રાશિવાળાને રાજા જેવું જીવન, એકઝાટકે વધશે ધન-સંપત્તિ
Shukra Gochar 2024 April: હાલ શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં છે. શુક્રનું મીનમાં હોવું માલવ્ય રાજયોગ બનાવી રહી છે. આગામી 9 દિવસ સુધી માલવ્ય રાજયોગ રહેશે. 24 એપ્રિલને શુક્રના મીન રાશિથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરવો આ રાજયોગ રહેશે. શુક્રનું મેષમાં ગોચર પહેલાંના આ 9 દિવસ 5 રાશિઓ માટે એકદમ શુભ છે. હાલ આ જાતકોને મોટો લાભ કરાવી શકે છે.
Apr 17,2024, 16:48 PM IST
chaitra navratri 2024
ચૈત્રી નોરતા પર એક સાથે 5 દુર્લભ રાજયોગ, આ 3 રાશિવાળાને માતા રાની ધનને ઢગલે બેસાડશે
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં સુદ પક્ષમાં આ નવરાત્રી આવે છે. જે નવ દિવસ બાદ રામનવમી પર પૂરી થાય છે. માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના થાય છે. હિન્દુ પંચાગ મુજબ આ સમય દરમિયાન ખુબ શુભ યોગ બની રહ્યા છે. જ્યારે બીજી બાજુ ગ્રહોની સ્થિતિ પ્રમાણે 5 વિવિધ રાજયોગ બની રહ્યા છે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિવાળાને ખુબ લાભ થશે.
Apr 3,2024, 14:56 PM IST
Venus Transit
શુક્ર ગોચરથી બનશે માલવ્ય રાજયોગ, મેષ કન્યા સહિત આ 5 રાશિઓને થશે બમ્પર કમાણી
Shukra Gochar 2024: શુક્ર ગ્રહ 31 માર્ચે મીન રાશિમાં ગોચર કરશે, જે શુક્રની ઉચ્ચ રાશિ છે. શુક્ર જ્યારે ઉચ્ચ રાશિમાં હોય છે, ત્યારે માલવ્ય રાજયોગ બને છે. માલવ્ય રાજયોગ બનવાથી એપ્રિલમાં તુલા, મીન સહિત પાંચ રાશિઓને ફાયદો થવાનો છે. આવો જાણીએ એપ્રિલમાં માલવ્ય રાજયોગથી કયાં જાતકોને ફાયદો થવાનો છે.
Mar 21,2024, 9:50 AM IST
Shash Rajyog
500 વર્ષ પછી એકસાથે 2 રાજયોગનો સર્જાયો સંયોગ, 3 રાશિના લોકોને અચાનક થશે મોટો ધન લાભ
Shash And Malavya Rajyog: વર્ષ 2024 આ પ્રકારના સંયોગની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ વર્ષે શુક્ર અને શનિ ગ્રહની વિશેષ સ્થિતિ રહેવાની છે. શુક્ર અને શનિ ગ્રહના કારણે બે રાજયોગ બનશે. શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે અને શની શશ રાજયોગ બનાવશે. આ બંને રાજયોગની શુભ અસર ત્રણ રાશિના જાતકોના જીવન પર પડશે.
Jan 10,2024, 7:15 AM IST
Shash Rajyog
નવું વર્ષ આ 3 રાશિ માટે ખુબ ભાગ્યશાળી રહેશે, રંકમાંથી રાજા બનાવશે, ઈચ્છાઓ પૂરી થશે
વર્ષ 2024માં અનેક ગ્રહો ગોચર કરીને શુભ અને રાજયોગ બનાવી રહ્યા છે. જેમાં માલવ્ય અને શશ રાજયોગ પણ સામેલ છે. માલવ્ય રાજયોગ શુક્ર બનાવશે.3 રાશિઓ એવી છે જેને આ સમયે આકસ્મિક ધનલાભ અને સાથે સાથે પ્રગતિના પણ પ્રબળ યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
Dec 29,2023, 9:05 AM IST
Malavya Yog 2024
Malavya Yog 2024: આ રાશિઓ માટે યાદગાર રહેશે વર્ષ 2024, માલવ્ય યોગ કરશે માલામાલ
Malavya Yog 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવન પર ગ્રહ અને નક્ષત્રોની સકારાત્મક તેમજ નકારાત્મક અસર હંમેશા જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક યોગ વિશે જણાવવામાં આવ્યું છે જેનું નિર્માણ કુંડળીમાં થાય તો વ્યક્તિને વિશેષ લાભ થાય છે. આવા લાભકારી યોગમાંથી એક છે માલવ્ય યોગ.
Dec 3,2023, 7:45 AM IST
Rajyog
300 વર્ષ બાદ ડિસેમ્બરના અંતમાં બનશે 3 શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળા બનશે માલામાલ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરીને રાજયોગ અને શુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર માનવજીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે લગભગ 300 વર્ષ બાદ ડિસેમ્બરમાં 3 રાજયોગ બની રહ્યા છે.
Nov 27,2023, 9:54 AM IST
Shukra Gochar 2023
શુક્ર ગોચર: આજથી બનશે 'માલવ્ય રાજયોગ', 25 દિવસ સુધી આ 4 રાશિવાળા પર છપ્પરફાડ ધનવર્ષા
Venus Transit 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, લક્ઝી, પ્રેમ અને રોમાન્સનો કારક ગણવામાં આવ્યો છે. આથી શુક્રનું ગોચર તમામ રાશિના લોકોની આર્થિક સ્થિતિ, સુખ, લવ લાઈફ પર અસર કરે છે. આજે 15 ફેબ્રુઆરી 2023ના રોજ શુક્ર ફરીથી ગોચર કરી રહ્યો છે. શુક્ર રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
Feb 15,2023, 8:57 AM IST
Trending news
Lok Sabha Election 2024
PM મોદીનુ મિશન મહારાષ્ટ્ર, બે દિવસમાં 6 સભાઓ ગજવી, કોંગ્રેસ પર કર્યાં પ્રહારો
Maruti Baleno
બલેનો છોડો...એટલા બજેટમાં આ છે જબરદસ્ત કાર, 26 કિમીની ધાંસૂ માઈલેજ
Char Dham yatra
ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, જાણો વિગત
PM Narendra Modi Gujarat visit
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
gold
આજે સોનું ભલે ગગડ્યું, પણ ભાવ જશે 1 લાખ પાર! 72,000ના ભાવે પણ થઈ ધૂમ ખરીદી
Patidar Samaj
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદ
Shukra transit 2024
2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે
Diabetes
કોઈ દવા વગર કંટ્રોલ થશે ડાયાબિટીસ, બસ ફોલો કરો આ ડાયટ પ્લાન, વધતી સુગર પર લાગશે લગામ
Rupala Controversy
ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસર
supreme court
સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા સણસણતા સવાલ...લોકસભા ચૂંટણી પહેલા જ ધરપકડ કેમ કરવામાં આવી