સૌરાષ્ટ્રના પાટીદારો પર આવ્યું મોટું સંકટ! સ્થિતિ બદલાતા આગેવાનોએ રાતોરાત બોલાવી બેઠક

Patidar Samaj : જસદણ ખાતે પાટીદાર સમાજની ભવ્ય મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા... આ મીટિંગમાં પાટીદાર સમાજમાં આવેલી નવી સમસ્યાઓ અને તેના સમાધાન વિશે ચર્ચા કરવામા આવી હતી 
 

સૌરાષ્ટ્રના પાટીદારો પર આવ્યું મોટું સંકટ! સ્થિતિ બદલાતા આગેવાનોએ રાતોરાત બોલાવી બેઠક

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.