નખ પર થઇ રહ્યા છે સફેદ નિશાન? તો હોઇ શકે છે મોટું કારણ, થઇ જાવ સાવધાન
Causes Of White Marks On Nails: નખ પર સફેદ દાગ થવાનું કારણ સામાન્ય ન હોઇ શકે. તેનું કારણ લ્યૂકોમીશિયા પણ હોઇ શકે છે. અમે અહીં તમને જણાવીશું કે નખ પર સફેદ નિશાન થવાનું કારણ શું હોઇ શકે છે?
Trending Photos
White Mark In Nails: નખ પણ આપણા સ્વાસ્થ્યનું રહસ્ય ખોલે છે. જી હાં આપણી બોડીમાં કોઇપણ પ્રકારની બિમારી તો નખ પર તેની અસર દેખાય છે. તો બીજી તરફ નખ પર દેખાનારા સફેદ નિશાનના ઘણા કારણો હોઇ શકે છે. નખ પર સફેદ દાગ થવાનું કારણ સામાન્ય ન હોઇ શકે. તેનું કારણ લ્યૂકોનીશિયા પણ હોઇ શકે છે. લ્યૂકોનીશિયા નખમાં ઇજાના કારણે થાય છે.
નખ પર સફેદ નિશાનના કારણો
- એલર્જિક રિએક્શન (Allergic reaction)-
- નખ પર સફેદ નિશના થવા પાછળ એલર્જિક રિએક્શન પણ હોઇ શકે છે. તેની પાછળનું કારણ નેલ પોલિશ, ગ્લોસ, અથવા નેલ પોલિશ રિમૂવર પણ હોઇ શકે છે. જી હા નખ પર સફેદ દાગ થવાના કારણે એલર્જી પણ હોઇ શકે છે. એટલું જ નહી આર્ટિફીશિયલ નેલ્સએ પણ નખને નુકસાન પહોંચી શકે છે.
ફંગલ ઇંકેક્શન (Fungal infection)-
ફંગલ ઇંકેશનના કારણે નખમાં સફેદ નિશાન પડી શકે છે. ઇંફેક્શનના પ્રથમ સંકેત નાખ પર નાના સફેદ નિશાન હોય છે. એટલું જ નહી ઇંફેક્શન વધી જતાં નખ મોટા અને ડ્રાય થઇ શકે છે. એવામાં જો તમાર નખ પર પણ સફેદ નિશાન થઇ રહ્યા છે તો ડોક્ટરને જરૂર બતાવો.
નખમાં ઇજા (nail injury)-
- ઘણીવાર નખમાં ઠોકર લાગી જાય છે. એવામાં ઇજા કારણે 3 અઠવાડિયા બાદ નખમાં સફેદ નિશાન દેખાય છે. એટલા માટે તેને નજરઅંદાજ ન કરો.
મિનરલની ઉણપ
- શરીરમાં મિનરલ અથવા વિટામિનની ઉણપના કારણે પણ નખ પર સફેદ નિશાન અથવા દાગ જોવા મળી શકે છે. મોટાભાગે આમ જિંક અને કેલ્શિયમની ઉણપના કારણે થઇ શકે છે.
સફેદ નિશાનને ઓછા કરવાનો ઉપાય
- ફંગલ દવાઓનું સેવન કરો.
- લોહીમાં કોઇપણ પ્રકારની તકલીફ થતાં ડોક્ટર પાસે સલાહ લો.
- વધુ પડતી કોસ્મેટિકનો પ્રયોગ ન કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે