Kidney Health Tips: કિડનીની બીમારી હંમેશા કોઈ મોટા લક્ષણ વગર વધતી રહે છે. ડોક્ટરોનું કહેવું છે કે સમય પર તપાસ અને યોગ્ય જીવનશૈલી અપનાવી ગંભીર નુકસાનથી બચી શકાય છે.
Kidney Damage First Sign: કિડની ડેમેજ થતી હોય તે પ્રક્રિયા સાયલન્ટ હોય છે. શરુઆતમાં કિડનીની સમસ્યા સ્પષ્ટ લક્ષણો વિના વધે છે. ધીરેધીરે સમસ્યા વધે એટલે શરીરમાં આંખ સહિતના અંગો પર તેના લક્ષણો દેખાય છે. જેમાં આંખ પર સૌથી પહેલું લક્ષણ જોવા મળે છે. કિડની ડેમેજના આ લક્ષણોને સામાન્ય સમજવાની ભુલ ન કરવી.
Kidney Damage Signs: આપણા શરીરમાં 2 કિડની હોય છે. જો બે માંથી કોઈ એક કિડની પણ ડેમેજ થાય કે કોઈ કારણોસર ખરાબ થઈ જાય તો તેની અસર તુરંત શરીર પર દેખાવા લાગે છે. સામાન્ય લાગતી આ 4 સમસ્યાઓ કિડની ડેમેજનું શરુઆતી લક્ષણ પણ હોય શકે છે.
Worst Food For Kidneys: શરીરના અન્ય ભાગોની જેમ, કિડની પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે. જો કે, કેટલીક ખાવાની આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
કિડની ખરાબ થાય ત્યારે યુરિન એટલે કે પેશાબમાં કેટલાક સંકેત જોવા મળી શકે છે. જેને તમારે ભૂલેચૂકે ઈગ્નોર કરવા જોઈએ નહીં.
Kidney Damage Signs in Eyes: કિડનીમાં ગડબડ થાય તો શરીરમાં કેટલાક સંકેતો જોવા મળે છે. ખાસ કરીને આંખમાં 3 સમસ્યા થાય છે. આ 3 સમસ્યા દેખાય તો તુરંત ડોક્ટર પાસે પહોંચી જવું.
આજકાલની આ ભાગદોડવાળી જિંદગીમાં શરીરને સ્વસ્થ રાખવું એક પડકારથી કમ નથી. કિડની આપણા શરીરના મહત્વના અંગોમાંનું એક છે. તેમાં સમસ્યા થતા મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. કિડની બરાબર કામ ન કરતી હોય તો આંખોમાં કેટલાક સંકેત જોવા મળતા હોય છે. જાણો આ માહિતી.
Kidney Damage Symptoms: કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. કિડની ડેમેજ થાય તો તેના સૌથી પહેલા લક્ષણો પગમાં દેખાય છે. તો ચાલો તમને જણાવીએ આ લક્ષણો વિશે. જો આ લક્ષણો જણાય તો તેને ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં.
Health Tips: અહીં અમે તમને કિડનીના ખરાબીનાના કેટલાક આવા લક્ષણો જણાવી રહ્યા છીએ, જેને લોકો સામાન્ય રીતે સામાન્ય દુખાવો સમજીને અવગણે છે અને સારવાર માટે સમયસર ડૉક્ટર પાસે પહોંચી શકતા નથી.
Kidney Health: આપણા શરીરમાં બે કિડની હોય છે, જે પીઠના નીચેના ભાગમાં હોય છે. કિડનીનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું છે. આ સિવાય કિડની બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત રાખે છે. ઉનાળાની ઋતુમાં તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીની અછત સર્જાય છે જેની સીધી અસર કિડની પર પડે છે. ઉનાળાની ઋતુમાં આપણી કેટલીક આદતો હોય છે જે આપણી કિડનીને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તે આદતો વિશે જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
Kidney Disease: કિડનીને શરીરનું એક મહત્વનું અંગ માનવામાં આવે છે. આપણે જે પણ ખાઈએ છીએ, કિડની તેમાં રહેલી અશુદ્ધિઓને ફિલ્ટર કરે છે અને તે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. જો કીડની સારી સ્થિતિમાં ન હોય તો શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.
World Kidney Day: કિડની શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને ફિલ્ટર કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં કિડનીનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. ખાવાની ખોટી આદતો અને લાઈફસ્ટાઈલના કારણે ધીમે-ધીમે કિડની નુકસાન પહોંચી શકે છે. કિડની બીમારીની શરૂઆત પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. વિશ્વ કિડની દિવસ દર વર્ષે 13 માર્ચે ઉજવવામાં આવે છે. વિશ્વ કિડની દિવસ પર ચાલો જાણીએ કે, કિડનીને નુકસાન થાય તે પહેલાં શરીરના આ ભાગોમાં સોજો આવી જાય છે.
Kidney Damage: કિડની ફેલ્યર અને કિડની ઈન્ફેક્શનના કેસ ઝડપથી વધી રહ્યા છે. કિડનીના ચેપ અને નિષ્ફળતાના વધતા જતા કેસો ખરાબ ખાવાની આદતો, પ્રદૂષણ અને બગડેલી જીવનશૈલીને કારણે છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસથી પીડાતા હોય અથવા વધુ પડતી દવાઓ લેતા હોય તેઓને કિડનીને નુકસાન થવાનું જોખમ વધારે હોય છે.
Worst Food For Kidneys: શરીરના અન્ય ભાગોની જેમ, કિડની પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે. જો કે, કેટલીક ખાવાની આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
કિડની ફેલ્યરના લક્ષણો(Symptoms of kidney failure)ને ઉંમર પહેલા ખરાબ થતા અટકાવવા માટે આપણે કેટલીક આદતો બદલીને તેને બચાવી શકીએ છીએ.
Worst Food For Kidneys: શરીરના અન્ય ભાગોની જેમ, કિડની પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે. જો કે, કેટલીક ખાવાની આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
Worst food for kidney: કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તે શરીરમાંથી ખરાબ પદાર્થોને બહાર કાઢી લોહીને સાફ કરવાનું કામ કરે છે. આ સિવાય કિડની બ્લડ પ્રેશર, રેડ બ્લડ સેલ્સના ઉત્પાદન અને હોર્મોનના ઉત્પાદનને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તેથી કિડનીનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. પરંતુ કેટલાક એવા ફૂડ છે, જે કિડનીના કામકાજમાં અવરોધ ઉભો કરે છે. આ વસ્તુના વધુ સેવનથી બચવુ જોઈએ. આ વસ્તુના વધુ સેવનથી કિડનીને નુકસાન પહોંચે છે. આવો જાણીએ કિડનીના સ્વાસ્થ્યને કયા-કયા ફૂડ નુકસાન પહોંચાડે છે.
શું તમે જાણો છો કે કિડની ફેલ થવાને કારણે તમારા પેશાબનો રંગ બદલાય છે? આ કિડની ફેલ્યરનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય પણ કિડની ફેલ થવાની અનેક વોર્નિંગ સાઈન છે. આવો જાણીએ.
Kidney Damage Symptoms: જો તમે તમારા રોજિંદા જીવનમાં સામાન્ય કરતાં વધુ થાક અનુભવો છો, તો તેનો અર્થ એ છે કે કિડની યોગ્ય રીતે કામ નથી કરી રહી. અને શરીરના ઝેરી તત્વો બહાર નથી નીકળી રહ્યાં.
કોરોના વાયરસ સામાન્ય રીતે એક રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે જે ફેફસાંને અસર કરે છે પરંતુ શરીરના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચાડે છે આ વાયરસ, તેથી આ લક્ષણોને અવગણશો નહીં.