ALERT!ખબર નહી હોય ગીઝરની આડ અસર વિશે? નાની ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
ટ્વિટર યુઝર દિવ્યાંશુ આસોપાએ એક ઘટના શેર કરી છે, જે જાણીને તમે ચોંકી જશો. જો ઘરમાં ગેસ ગીઝર હોય તો તેને તરત જ કાઢી નાંખો. ગેર ગીઝરથી તેમની પત્ની બાથરૂમમાં બેભાન થઈને પડી ગઈ. તમને જણાવી દઈએ કે, ઓક્સિજનની અછતના લીધે આવું થયું હતું. જો કે દિવ્યાંશું આસોપા સમયસર પહોંચતા પત્નીનો જીવ બચી ગયો.
Trending Photos
Is gas geyser risky: શિયાળામાં મોટાભાગે ગીઝરનો ઉપયોગ થાય છે. ગરમ પાણીથી સ્નાન કરવા માટે મોટાભાગના લોકો ગીઝરનો ઉપયોગ કરતા હોય છે..પરંતુ ઘણા લોકો ગીઝરની આડ અસર વિશે જાણતા નથી. વોટર હીટરનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ, નહીં તો ગીઝર જીવલેણ બની શકે છે. બજારમાં ઇન્ફ્રારેડ અને ગેસ હીટર સહિત અનેક પ્રકારના ગીઝર ઉપલબ્ધ છે. ગેસ ગીઝરનો ઉપયોગ ખૂબ કાળજીથી કરવો જોઈએ.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
ટ્વિટર યુઝર દિવ્યાંશુ આસોપાએ એક ઘટના શેર કરી છે, જે જાણીને તમે ચોંકી જશો. જો ઘરમાં ગેસ ગીઝર હોય તો તેને તરત જ કાઢી નાંખો. ગેર ગીઝરથી તેમની પત્ની બાથરૂમમાં બેભાન થઈને પડી ગઈ. તમને જણાવી દઈએ કે, ઓક્સિજનની અછતના લીધે આવું થયું હતું. જો કે દિવ્યાંશું આસોપા સમયસર પહોંચતા પત્નીનો જીવ બચી ગયો.
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો: 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
એલપીજી ગેસની મદદથી ગેસ ગીઝર પાણીને ગરમ કરે છે. ગેસ ગીઝરમાં ત્રણ પ્રકારના પાઈપો હોય છે. પાણી અને ગેસ માટે બે ઈનલેટ પાઈપ અને ગરમ પાણી માટે એક આઉટલેટ પાઇપ હોય છે. ગીઝર પાણીને ગરમ કરવા અને ગેસના ઉપયોગ માટે વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરે છે.
જો તમે ગેસ ગીઝરનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે બાથરૂમમાં વેન્ટિલેશન છે. જો વેન્ટિલેશન ન હોય તો, ગીઝર પાણીને ગરમ કરવા માટે બંધ બાથરૂમમાં ઉપલબ્ધ ઓક્સિજનનો ઉપયોગ કરશે. આવી સ્થિતિમાં ઓક્સિજન ઘટશે અને કાર્બન મોનોક્સાઇડ બહાર આવવા લાગશે. દિવ્યાંશુ આસોપાએ ટ્વિટ થકી જણાવ્યું કે કાર્બન મોનોક્સાઈડ શરીરની અંદર જાય છે અને તેનાથી મગજને નુકસાન, કાર્ડિયાક અરેસ્ટ અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થઈ શકે છે.
આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે