મહારાષ્ટ્ર: 5 માળની બિલ્ડીંગ ધરાશાયી, અંદર 50થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા

મહારાષ્ટ્ર (Maharashtra)ના રાયગઢના મહાડ વિસ્તારમાં એક 5 માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઇ છે. આ બિલ્ડિંગની અંદર 50થી વધુ લોકો ફસાયેલા હોવાના સમાચાર છે. આ ઘટના આજે સોમવારે સાંજની હોવાની કહેવામાં આવી રહ્યું છે. 

મહારાષ્ટ્ર: 5 માળની બિલ્ડીંગ ધરાશાયી, અંદર 50થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા

રાયગઢ: મહારાષ્ટ્ર (Maharashtra)ના રાયગઢના મહાડ વિસ્તારમાં એક 5 માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઇ છે. આ બિલ્ડિંગની અંદર 50થી વધુ લોકો ફસાયેલા હોવાના સમાચાર છે. આ ઘટના આજે સોમવારે સાંજની હોવાની કહેવામાં આવી રહ્યું છે. 

તમને જણાવી દઇએ કે બિલ્ડીંગ ફક્ત દસ વર્ષ જૂની છે. અચાનક બિલ્ડીંગ ઢળી પડતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. 

રાહત બચાવ કાર્ય અને લોકોને બિલ્ડીંગની અંદરથી સુરક્ષિત નિકાળવા માટે પૂણેથી એનડીઆરએફની ટીમ રવાના થઇ ચૂકી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news