મહારાષ્ટ્ર

VADODARA: ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો પર્દાફાશ, મહારાષ્ટ્રથી ચાલતું જાસૂસી નેટવર્ક

ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઈન્ટરનેશનલ  કોલ રૂટિંગનો ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ  સંયુક્ત ઓપરેશન હાથ ધરી પર્દાફાશ કર્યો છે. સમગ્ર નેટવર્ક  મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનું સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. હવે મહારાષ્ટ્રમાં પણ તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે. 

Jun 20, 2021, 05:19 PM IST

આજથી ગુજરાતના સીમાડા સીલ, ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

  આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે. 

Apr 1, 2021, 04:36 PM IST

Maharashtra: ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો!, કોંગ્રેસ-શિવસેના આ મુદ્દે આમને સામને

મહારાષ્ટ્ર(Maharashtra) માં મહા વિકાસ આઘાડી ગઠબંધનની સરકાર તો બની ગઈ પરંતુ વારંવાર આ સરકારના ઘટક પક્ષોમાં કોઈને કોઈ મુદ્દે મતભેદ ઊભા થઈ જાય છે. હવે મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ(Congress)  વચ્ચે ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાના મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે. 

Jan 3, 2021, 10:48 AM IST

Maharashtra માં કઈંક મોટું થવાના એંધાણ? કોંગ્રેસ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી NCP પર લગાવ્યો ગંભીર આરોપ

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના Maha Vikas Aghadi માં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુંબઈ રીજીઓનલ કોંગ્રેસ કમિટીના મહાસચિવ વિશ્વબંધુ રાયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.

Dec 30, 2020, 02:11 PM IST

Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું

દુનિયામાં આવા 7 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પોસ્ટ કોવિડ પીરિયડનો આ પહેલો કેસ છે. 

Dec 24, 2020, 11:25 AM IST

PHOTOS: ગજબની કંકોત્રી... ખોલી તો નીકળી દારૂની બોટલ, હલ્દીરામના ભુજીયા અને આ જોરદાર વસ્તુ

આ કાર્ડ મહારાષ્ટ્રના ચંદ્રપુરનું હોવાનું કહેવાય છે અને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું છે.

Dec 21, 2020, 02:08 PM IST

આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે

કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા તરફથી મુખ્યમંત્રીને લખાયેલા પત્રને લઈને હવે બધાના નિવેદનો સામે આવી રહ્યા છે. જેના પર આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું પણ દારૂબંધી પર નિવેદન આવ્યું છે.

Dec 17, 2020, 02:45 PM IST

Farmers Protestની આડમાં ચાલી રહી છે Khalistan Movement, Maharashtra Cyber Cellએ કર્યો ખુલાસો

મહારાષ્ટ્ર સાયબર સેલ (Maharashtra Cyber Cell)ના સૂત્રો અનુસાર, છેલ્લા 15 દિવસામાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાલિસ્તાન (Khalistan) સાથે જોડાયેલી લગભગ 12,800 પોસ્ટ કરવામાં આવી છે, જ્યારે જરનૈલ સિંહ ભિંડરાવાલે (Jarnail Singh Bhindranwale) સાથે જોડાયેલી લગભગ 6,321 સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.

Dec 11, 2020, 11:34 AM IST

આ રાજ્યમાં હવે રેપ કરનારને થશે મોતની સજા, કેબિનેટે Shakti Act ને આપી મંજૂરી 

સમાજમાં બાળકીઓ અને મહિલાઓ સાથે વધી રહેલી છેડછાડ અને શારીરિક શોષણની ઘટનાઓને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર એવો કાયદો બનાવી રહી છે જેમાં રેપ કરનાર માટે મૃત્યુદંડની જોગવાઈ રહેશે. કેબિનેટ તરફથી આ બિલને મંજૂરી મળી ગઈ છે અને બહુ જલદી તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. 

Dec 10, 2020, 08:19 AM IST

જો તમારા પૈસા બેંકમાં જમા છે તો ખાસ વાંચો સમાચાર, RBI દ્વારા એક મોટી બેંકને બંધ કરવાનો અપાયો આદેશ

મહારાષ્ટ્રના કરાડ ખાતે કરાડા જનતા સહકારી બેંકનું  (Karad Janata Sahakari Bank Ltd) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. લાયસન્સ રદ્દ થયા બાદ હવે બેંક બંધ થઇ જશે. જો કે રાહતની વાત છે કે, 99 ટકા જમાકર્તાઓને તેમને તેમના નાણા પરત મળી જશે. જો કે રાહતની વાત છે કે, 99 ટકા થાપણદારોને તેમની મુડી પરત મળી જશે.

Dec 8, 2020, 10:53 PM IST

મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો, ધુલે-નંદુરબાર local body by-election માં ભગવો લહેરાયો

મહારાષ્ટ્ર (Maharashtra) માં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પેટાચૂંટણી (local body by-elections) માં સત્તાધારી શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધુલે અને નંદુરબારમાં જીત મેળવી છે. 

Dec 3, 2020, 12:12 PM IST

શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધની માગણી કરી, કેન્દ્રને કરી આ અપીલ

શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા માટે જરૂરી છે. આથી સરકારે વટહુકમ લાવીને મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 

Dec 3, 2020, 09:34 AM IST

વિચિત્ર કિસ્‍સો: તંત્રની ટીમ લગ્ન મંડપમાં પહોંચી અને યુવતિને કરી દીધી કોરોન્ટાઇન, જાણો શું છે સમગ્ર મામલો

આરોગ્‍યની ટીમ દ્વારા સઘન સર્વેલન્‍સમાં અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન  સાથે  કરવામાં આવી હતી.

Nov 27, 2020, 10:20 PM IST

દિગ્ગજ નેતાનો દાવો- 'મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં BJP બનાવશે સરકાર, તૈયારીઓ પૂરી'

મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ મહિનામાં ભાજપની સરકાર બની જશે. આ મોટો દાવો મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે (Rao Saheb Danve)એ કર્યો છે

Nov 24, 2020, 07:42 AM IST

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન? DyCM બોલ્યા- સમીક્ષા પછી નિર્ણય, CM ઠાકરેએ કહ્યું- 'કોરોનાની લહેર નહીં સુનામી છે'

ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિવેદન પણ ચિંતા ઉપજાવનારું છે. તેમણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગે તેવા સંકેત આપ્યા છે. 

Nov 23, 2020, 07:21 AM IST

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. એવામાં ગભરાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન (Flight) અને ટ્રેન (Train) સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે

Nov 20, 2020, 04:29 PM IST

લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર લાગ્યા પ્રતિબંધો, તમારું ખાતું તો નથી ને આ Bank માં?

રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્ક બાદ વધુ એક બેન્ક પર પ્રતિબંધ લગાવ્યા છે. રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં  Mantha Urban Cooperative Bank પર પ્રતિબંધો લાદ્યા છે. રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ આ બેન્કને કેટલાક નિર્દેશ અપાયા છે. જે 17 નવેમ્બર 2020ના બેન્ક બંધ થયા બાદ આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. 

Nov 18, 2020, 03:26 PM IST

પાલઘર લિંચિંગ: ભાજપના નેતા રામ કદમની અટકાયત, જાણો શું છે મામલો 

પાલઘર (Palghar) માં સાધુઓની હત્યા મામલે સીબીઆઈ (CBI) તપાસની માગણી સાથે ભાજપના વિધાયક રામ કદમ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવા માટે પોતાના મુંબઈ સ્થિત ઘરેથી પાલઘર તરફ નીકળી રહ્યા હતાં. આ દરમિયાન મુંબઈ પોલીસે રામ કદમની અટકાયત કરી લીધી. 

Nov 18, 2020, 10:47 AM IST

મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનું અપમાન, BJP નેતા સંબિત પાત્રાએ પૂછ્યા સણસણતા સવાલ

ચર્ચિત મેગેઝીન શાર્લી હેબ્દો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ મુસ્લિમ જગત એકજૂથ થતું જોવા મળી રહ્યું છે. દુનિયાભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શનની આંચ ભારતમાં પણ પહોંચી ગઈ છે. એક બાજુ ભોપાલમાં મુસ્લિમ લોકોએ મોટી રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કર્યું તો મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા અને તેમના પરથી વાહનો પસાર થતા રહ્યા. 

Oct 30, 2020, 12:55 PM IST

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ

ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે આખરે સોમવારે રામદાસ અઠાવલેની પાર્ટી આરપીઆઈ-એનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. 

Oct 26, 2020, 03:57 PM IST