8th Pay Commission Updates: રેલવેના સંગઠને આઠમાં પગાર પંચની સામે અલગ-અલગ સ્તરના કર્મચારીઓ માટે અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવાની માંગ કરી છે. તે 2.92થી 4.38 વચ્ચે છે.
Indian Railway Facts: સામાન્ય રીતે કોઈપણ ટ્રેન એક સમયે એક સ્ટેશન પર પહોંચી શકે છે, પરંતુ ભારતમાં એક એવી ટ્રેન પણ છે જે એક સમયે ત્રણ અલગ-અલગ સ્ટેશન પર હાજર રહે છે.
Boarding Point Rule Change : ભારતીય રેલવેએ 1 એપ્રિલ, 2026થી એક નવો નિયમ લાગુ કર્યો છે, જે હેઠળ મુસાફરો હવે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના 30 મિનિટ પહેલા સુધી તેમના બોર્ડિંગ પોઈન્ટ બદલી શકે છે. આ સુવિધા IRCTC દ્વારા ઓનલાઈન અને કાઉન્ટર બંને પર ઉપલબ્ધ છે. જો કે, આ સુવિધા ફક્ત કન્ફર્મ્ડ અને RAC ટિકિટો પર જ લાગુ પડે છે.
Ahmedabad News: ઉનાળાના વેકેશનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મુસાફરોએ અત્યારથી જ વતન કે પ્રવાસ પર જવા માટે કમર કસી લીધી છે. જી હા... ઉનાળા વેકેશન શરૂ થવાને હજુ બે સપ્તાહ બાકી છે, પરંતુ અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી લાંબા અંતરની ટ્રેનોમાં અત્યારથી જ સ્થિતિ કપરી બની ગઈ છે. મુસાફરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવી જાણે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ બની ગઈ છે.
Indian Railway: કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે રેલવે દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે લાઈફ ટાઈમ મફત મુસાફરીની ભેટની આપવામાં આવી છે.
Indian Railway : ચૈત્ર નવરાત્રિમાં રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકારે રામ નવમી પહેલા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રેલવેના રનિંગ સ્ટાફના કિલોમીટર ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય રેલવેના લાખો કર્મચારીઓ માટે ચૈત્ર નવરાત્રિ ખુશીઓની ભેટ લઈને આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં 50%નો વધારો લાગુ કર્યા પછી રેલવે મંત્રાલયે હવે તેમના કિલોમીટર ભથ્થા (KMA)માં પણ 25%નો વધારો કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Bullet Train launch Date: સંસદીય સમિતિને આપેલા કરાયેલા અહેવાલમાં, મંત્રાલયે ખર્ચમાં નોંધપાત્ર વધારા પાછળના કારણો પણ જાહેર કર્યા છે. 2015માં પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 97,636 કરોડ રૂપિયા હતો, જે હવે અનેકગણો વધી ગયો છે.
જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ટ્રેનમાં અમુક વસ્તુઓ પર સખત પ્રતિબંધ છે. જો તેનું પાલન કરવામાં ના આવે તો કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
Indian Railway Recruitments: છેલ્લા દસ વર્ષમાં રેલવેની નાણાકીય સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે. આ દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 1.5 લાખ ઉમેદવારોની ભરતી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
ટ્રેનોને જાહેર પરિવહનનું માધ્યમ માનવામાં આવે છે, જેમાં એકસાથે લાખો લોકો મુસાફરી કરે છે. તેથી મુસાફરોની સુવિધા અને સલામતી માટે રેલવેએ દારૂ અંગે કડક નિયમો બનાવ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન દારૂ લઈ જઈ શકાય છે.
train travel has become more expensive from today know details
Railway AI Surveillance : હાથીઓના મોતની ઘટના બાદ રાજધાની એક્સપ્રેસ અકસ્માત બાદ રેલવેએ પોતાની પકડ મજબૂત કરી, પાટા પર AI નો ઉપયોગ કરીને હાથી અને વાઘને બચાવવાની તૈયારી
Indian Railway New Ticket Reservation Rules: ભારતીય રેલવે તાબડતોબ નિયમો બદલી રહ્યું છે. એક પછી એક નવા નિયમો લાવી રહ્યું છે. ટિકિટ બુકિંગથી લઈને વેઇટિંગ ટિકિટ, તત્કાલ ટિકિટ, રિઝર્વેશન ચાર્ટ, એડવાન્સ બુકિંગ તમામ નિયમોને બદલવામાં આવ્યા છે. હવે OTP વગર તમે તત્કાલ ટિકિટનું બુકિંગ પણ નહીં કરી શકો.
Tatkal booking OTP rule:જો તમેવેકેશનના સમયે ટ્રેનમાં મુસાફરી કરવા માટે Tatkal Ticket બુક કરાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. Western Railway (પશ્ચિમ રેલવે) એ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે મોટો ફેરફાર કર્યો છે.
Train Luggage Rules: જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધારે સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવધાન રહો. રેલવે મુસાફરો માટે સામાન સંબંધિત નવા, કડક નિયમો લાગુ કરી રહી છે. વધારે વજન લઈ જવાથી તમારા ખિસ્સા પર સીધી અસર પડશે.
Indian Railway Help In Indigo Flight Crisis : મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો; ઉત્તર પૂર્વીય રેલ્વે (NER) દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રિપ્સ દોડાવશે
IRCTC Indian Railway New Rules: રેલવેએ તેની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે એક મોટો બદલાવ કર્યો છે. તત્કાલ ટિકિટોના નિયમથી લઈને ટિકિટ બુકિંગ માટે OTPનો નવો નિયમ લાગુ કર્યા બાદ હવે રેલવેએ ટ્રેનોમાં મળતી ચાદર, ઓશીકું અને ધાબળાને લઈને એક નવો નિયમ જાહેર કર્યો છે.
Tatkal Tickets Booking Rules : પશ્ચિમ રેલવેએ આજથી કેટલીક ટ્રેનોમાં OTP આધારિત તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. આ યોજના હેઠળ તમે તમારા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કર્યા પછી જ ટિકિટ બુક કરી શકો છો.
Ahmedabad Railway Station: સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાને પણ જોડવામાં આવ્યો છે. બાહ્ય સંરચના અને આંતરિક સ્થાપત્યમાં વારસાનો સુંદર સમન્વય જોવા મળશે, જેથી આધુનિકતાની સાથે અમદાવાદની ઐતિહાસિક ઓળખ પણ જળવાઈ રહે.
India Mystery Train: જેમ બર્મુડા ટ્રાયેન્ગલએ વિશ્વભરમાં અસંખ્ય રહસ્યોને જન્મ આપ્યો છે, તેમ ભારતના પાટા પર પણ એક એવું જ રહસ્ય છુપાયેલું હતું, એક ટ્રેનનું રહસ્ય જે દાયકાઓ સુધી અદ્રશ્ય રહી. કોઈ સ્ટેશને તેની એન્ટ્રી રેકોર્ડ કરી નહીં, કોઈ કર્મચારીએ તેને યાદ ન રાખ્યું, અને જ્યારે, 43 વર્ષ પછી, નાસાએ અચાનક તેને જોયું, ત્યારે ભારતથી રશિયા અને ચીન સુધીની સુરક્ષા એજન્સીઓ હચમચી ગઈ.
જ્યારે પણ વિદેશ જવાની વાત આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલા ફ્લાઇટ આવે છે, જો કે કેટલાક દેશોમાં તમે ટ્રેન દ્વારા પણ મુસાફરી કરી શકો છે, ત્યારે આ લેખમાં અમે તમને એવા રેલવે સ્ટેશન વિશે જણાવીશું, જ્યાંથી તમે ડાયરેક્ટ વિદેશની ટ્રેન પકડી શકો છો.