તારીખ
|
30 જુલાઈ, 2018 સોમવાર
|
માસ
|
અષાઢ વદ બીજ
|
નક્ષત્ર
|
ધનિષ્ઠા
|
યોગ
|
સૌભાગ્ય
|
ચંદ્ર રાશી
|
કુંભ
|
અક્ષર
|
ગ,શ,ષ,સ
|
- પંચકનો પ્રારંભ થઈ ચૂક્યો છે
- જયાપાર્વતી વ્રતના પારણા છે.
- હિંડોળાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.
- શિવમાનસ પૂજા દ્વારા શિવજીની સ્તુતી કરી શકાય
- શિવજીને બિલ્વપત્ર અર્પણ કરી, રૂદ્રાષ્ટકમનો પાઠ પણ કરી શકાય.
- આજે શિવજીને ધતુરો, આકડો તેમજ કમળ પ્રિય છે.
મેષ (અલઈ)
|
- આજે લાભ સ્થાન પ્રબળ છે
- ભાગ્ય પણ આજે આપના લાભને પોષે છે
- બપોર પછી આરોગ્ય જાળવવું
- પ્રેમસંબંધોમાં ઉષ્મા જણાશે
|
વૃષભ (બવઉ)
|
- કાર્યમાં સફળતા મળશે
- આવક પણ જળવાશે
- અટક્યું કાર્ય આગળ ધપે
- મુસાફરીના યોગ પણ નિર્માયા છે
|
મિથુન (કછઘ)
|
- કાર્ય કરવાની ઇચ્છા થાય નહીં
- આગળનો માર્ગ સૂઝે નહીં તેવું બને
- આપે ઉશ્કેરાટથી બચવું
- આજનો દિવસ સંયમથી વિતાવવો
|
કર્ક (ડહ)
|
- શરદીજન્ય રોગ થઈ શકે છે
- પ્રતિપક્ષ સાથે આવેશ ટાળવો
- જીવનસાથી સાથે ઘર્ષણ થઈ શકે છે
- ધનલાભના યોગ રચાયા છે
|
સિંહ (મટ)
|
- સાંધાના દુઃખાવાથી સાચવવું
- વાના દર્દીઓએ આજે વિશેષ જાળવવું
- જીવનસાથીનું આરોગ્ય જાળવવું
- વેપારી મિત્રોને આવક થાય
|
કન્યા (પઠણ)
|
- કાર્યસિદ્ધ થાય અને લાભ પણ મળે
- થોડી વૈભવી જીવનશૈલી થાય તેવું દેખાય છે
- તેમ છતાં, ખર્ચ ઉપર તો અંકુશ રાખવો પડશે
- વડીલો સાથે સંયમ નહીં રાખો તો દુશ્મનાવટ થશે
|
તુલા (રત)
|
- સ્ત્રી જાતકોને વિશેષ સફળતા મળે
- પરણીત પુરુષોએ આજે પત્નીના ભાગ્યનો લાભ લેવો
- ભાગ્યનો સાથ આજે આપને મળશે
- રાજકારણ સાથે જોડાયેલા જાતકોને લાભ
|
વૃશ્ચિક (નય)
|
- પરિવારમાં તણાવ રહે
- કાર્ય આગળ ધપે નહીં
- આપના પ્રયત્નો ખૂબ રહે
- પણ સફળતા મળતી થોડી મોડી દેખાય છે
|
ધન (ભધફઢ)
|
- સ્નાયુની બિમારીથી જાળવવું
- પિતાના કાર્યોમાં વ્યસ્તતા રહે
- જમીન-મકાનના કાર્યોમાં સફળતા જણાય છે
- ચામડીની બિમારી વકરે નહીં તે જોવું
|
મકર (ખજ)
|
- જીવનસાથીના મુદ્દે પરિવારમાં વૈમનસ્ય રહે
- વેપારીમિત્રોને નિરસતા રહે
- જાતકોએ આરોગ્યની વિશેષ તકેદારી રાખવી
- મનસ્થિતિ તણાવમાં રહે. શિવજીની ઉપાસના કરવી
|
કુંભ (ગશષસ)
|
- પરદેશના યોગ સક્રીય થયા છે
- ચેરીટીના કાર્યમાં વ્યસ્તતા જળવાય
- એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપારીને સફળતા
- દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
|
મીન (દચઝથ)
|
- ડાયાબીટીસ ચેક કરાવી લેજો
- વિદ્યાર્થી મિત્રોએ વિશેષ સચેત રહેવું
- સેલ્સમેનશીપના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
- માતાનું આરોગ્ય જાળવવું
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે