રાશિ ભવિષ્ય: બીજાને છેતરવાનો પ્રયત્ન ન કરતા નહીં તો તમે છેતરાઈ જશો
Trending Photos
પ્રશ્ન – ગ્રહને આનુસંગીક અનાજ
- સૂર્ય – ઘઉં, ચંદ્ર – ચોખા, મંગળ – મસૂરની દાળ, બુધ – મગ, ગુરૂ – ચોખા, ચણા પીળી દાળ, શુક્ર – ચણા, શનિ – અડદ, રાહુ – કાળા તલ, કેતુ – સફેદ તલ.
- ગ્રહ અનુસાર અનાજ દાનમાં આપવાથી તેનું બળ પ્રાપ્ત થાય છે.
- વાર અને ગ્રહનો સુમેળ સાધી જે તે અનાજની વાનગી ભોજનમાં લઈ શકાય.
તારીખ |
12 સપ્ટેમ્બર, 2018 બુધવાર |
માસ |
ભાદરવા સુદ ત્રીજ |
નક્ષત્ર |
ચિત્રા |
યોગ |
બ્રહ્મા |
ચંદ્ર રાશી |
કન્યા (પઠણ) , બપોરે 1.31 પછી તુલા (ર,ત) |
- આજે કેવડાત્રીજ છે જેને હરિતાલીકા ત્રીજ પણ કહેવામાં આવે છે.
- બહેનો પોતાના સૌભાગ્ય માટે કેવડાત્રીજની પૂજા કરતી હોય છે.
- બહેનો શિવજીનું પાર્થિવ શિવલીંગ બનાવી તેનું પૂજન કરે છે અને કેવડો ભગવાનને અર્પણ કરે છે.
- આજે બુધવાર છે. માટે પુરુષસૂક્તનો પાઠ અવશ્ય કરી શકાય.
- શ્રીમદ ભગવદ ગીતાનો ભક્તિયોગનું વાંચન પણ કરી શકાય.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – જે સ્વચ્છતાનો અભિગમ જાળવે છે તે સફળ થાય છે.
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે