રાશિફળ 24 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર્સમાં રાખે પત્નીનો ફોટો, દરિદ્રતાથી છૂટકારો મેળવવા કરો 'આ' કામ
Trending Photos
પ્રશ્ન – પરિવારના સર્વાંગી વિકાસ માટે શું કરવું
- ઘરમાં તુલસીનો છોડ રાખવો. તેનું પૂજન કરવું.
- ઘરમાં મધ રાખવું. નવું ઘર બનાવતા હોય તો જમીનમાં ઈંટની સાથે મધનું વાસણ પણ દાટવું
- ઘરમાં ગરીબાઈ રહેતી હોય તો ગૌદાન કરી શકાય અથવા ગૌપૂજન કરી શકાય અથવા ગૌમાતાનો ફોટો રાખવો તેનું પૂજન કરવું.
આજનું પંચાંગ
તારીખ |
24 ઓગસ્ટ, 2018 શુક્રવાર |
માસ |
શ્રાવણ સુદ તેરસ |
નક્ષત્ર |
ઉત્તરાષાઢા |
યોગ |
સૌભાગ્ય |
ચંદ્ર રાશી |
મકર રાશી (ખ, જ) |
- આજે રવિયોગ સવારે 6.41 વાગ્યાથી આવતીકાલે સવારે 9.50 સુધી
- મહાલક્ષ્મીદેવીનું પૂજન કરી શકાય
- ઓમ શ્રીં નમઃ, ઓમ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ, ઓમ શ્રીં હ્રીં શ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ આ ત્રણમાંથી એક મંત્રની ત્રણ માળા કરી કરી શકાય.
- કેસર અથવા હળદર મિશ્રીત દૂધથી મહાલક્ષ્મી અથવા શ્રીયંત્ર ઉપર અભિષેક કરી શકાય.
રાશિ ભવિષ્ય (24-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે