સામેથી ટ્રેન આવતી હતી..અચાનક બાળક પાટા પર પડી ગયો, Video જોઈને શ્વાસ અદ્ધર થઈ જશે

મહારાષ્ટ્ર હાલ તો કોરોનાકાળમાં કોરોનાના પ્રકોપના કારણે ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેના કારણે મહારાષ્ટ્ર ચર્ચામાં છે. એક રેલવે કર્મચારીએ પોતાના જીવના જોખમે બાળકનો જીવ બચાવ્યો
સામેથી ટ્રેન આવતી હતી..અચાનક બાળક પાટા પર પડી ગયો, Video જોઈને શ્વાસ અદ્ધર થઈ જશે

મુંબઈ: મહારાષ્ટ્ર હાલ તો કોરોનાકાળમાં કોરોનાના પ્રકોપના કારણે ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેના કારણે મહારાષ્ટ્ર ચર્ચામાં છે. એક રેલવે કર્મચારીએ પોતાના જીવના જોખમે બાળકનો જીવ બચાવ્યો

આ ઘટના મુંબઈ પાસે આવેલા વાંગણી સ્ટેશનની છે. જ્યાં પ્લેટફોર્મ પરથી સંતુલન ગુમાવીને બાળક પાટા પર પડ્યો. બાળકનો જીવ લગભગ જોખમમાં હતો પરંતુ ટ્રેન પહોંચે તે પહેલા જ રેલવે કર્મચારીએ બાળકને બચાવી લીધો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 19, 2021

આ કર્મચારીનું નામ મયુર શેલ્કે છે જેણે પોતાના જીવના જોખમે તે બાળકને બચાવ્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news