પ્રદર્શન એટલું ઉગ્ર કે કોંગ્રેસીઓએ ટાયર સળગાવ્યા, ત્રીજા દિવસે પણ નારેબાજી

આ દરમિયાન તમામ કોંગ્રેસી નેતાઓ દ્રારા ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકારનો વિરોધ કરતાં નારેબાજી કરી. આ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટાયર સુધી સળગાવ્યા. 

પ્રદર્શન એટલું ઉગ્ર કે કોંગ્રેસીઓએ ટાયર સળગાવ્યા, ત્રીજા દિવસે પણ નારેબાજી

National Herald Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે આજે ત્રીજા દિવસે સતત પૂછપરછ ચાલી રહી છે. આ પૂછપરછ તેમને નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી કરી રહી છે. ગત 2 દિવસ પણ તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાંથી કેટલાક પ્રશ્નોના જવાબામાં તે અસહજ રહ્યા. 

— ANI (@ANI) June 15, 2022

કોંગ્રેસી નેતાઓનું ઉગ્ર આંદોલન
આ દરમિયાન તમામ કોંગ્રેસી નેતાઓ દ્રારા ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકારનો વિરોધ કરતાં નારેબાજી કરી. આ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટાયર સુધી સળગાવ્યા. 

સચિન પાયલટને કસ્ટડીમાં લીધા
સતત ત્રીજા દિવસે ચાલી રહેલા આ પ્રદર્શનમાં દિલ્હી પોલીસે તમામ મોટા નેતાઓને કસ્ટડીમાં લીધા છે. આ ક્રમમાં પોલીસે આજે રાજસ્થાનથી મોટા નેતા સચિવ પાયલોટને પણ કસ્ટડીમાં લીધા. 

વિરોધમાં સળગાવ્યા ટાયર
આ વિરોધ પ્રદર્શન વચ્ચે એ પણ જોવા મળ્યું કે ક્રોધે ભરાયેલા કોંગ્રેસીઓએ ઇડીની બહાર ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news