Fire Safety Tips: દિલ્હીમાં બુધવારે માલવીય નગરમાં એક હોટલમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 21 લોકોના મોત થયા અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. ઉનાળામાં દરમિયાન ઘર, ઓફિસ, હોટલ, હોસ્પિટલ સહિતની જગ્યાઓએ આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે. આવી ઘટનાઓ કુદરતી આફત હોય છે કે પછી લોકોની જ બેદરકારી ચાલો જાણીએ.
Natural Coolers: જો તમે ડાયાબિટીક હોય અથવા તમે ડાયટ કરી રહ્યા હોય જેના કારણે ખાંડ ખાવાનું ટાળતા હોય તો આજે તમને 4 એવા ઠંડા પીણા વિશે જણાવીએ જે ઉનાળામાં તમને ફ્રેશ ફીલ કરાવશે અને મીઠાશ વિના પણ ભાવશે. આ 4 વસ્તુઓમાં ખાંડ નથી હોતી તેમ છતાં તે સ્વાદિષ્ટ લાગે છે અને શરીરનું ગરમીથી રક્ષણ કરે છે.
Butterfly Rash On Face: ઉનાળામાં તડકામાં નીકળ્યા પછી ચહેરા પર ગાલ અને નાક પર પતંગિયા જેવા આકારમાં રેશ બની જાય તો તે નોર્મલ રેશ નથી. આ એક ગંભીર બીમારીનું સૌથી પહેલું લક્ષણ હોય છે. જેને ઈગ્નોર કરો તો આ સમસ્યા આખા શરીર પર ફેલાવા લાગે છે.
Ice Apple Summer Health Benefits: ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે તાડગોળા ખાઈ શકો છો. તાડગોળા જેને આઈસ એપલ પણ કહેવામાં આવે છે તેમાં વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. આ ફળ વિશે આજે તમને એ ટુ ઝેડ જાણકારી આપીએ.
Summer Eye Care Tips: તીવ્ર તડકો, ગરમ હવા આંખને તુરંત અસર કરે છે. દર વર્ષે ઉનાળામાં આંખ સંબંધિત સમસ્યાના કેસ વધી જતા હોય છે. જો કે થોડી તકેદારી રાખી લેવાથી લાલ આંખ, આંખમાં બળતરા, આંખમાં ખંજવાળ જેવી સમસ્યાથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં આંખનું ધ્યાન કેવી રીતે રાખવું ?
Heat Effect On Brain: ગરમીની અસર જ્યારે મગજ પર થઈ જાય છે તો કેટલાક સંકેતો જોવા મળે છે. આ સંકેતોને ગરમીના કારણે થતી સામાન્ય સમસ્યા ગણી ઈગ્નોર કરી દેવું સૌથી મોટી ભુલ સાબિત થઈ શકે છે. ગરમીના કારણે મગજ ડેમેજ પણ થઈ શકે છે.
Heat Rash Home Remedies: ઉનાળામાં અળાઈ નીકળવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. અળાઈ સૌથી વધુ પીઠ પર અને ગરદન પર વધારે નીકળે છે. અળાઈમાં લાલ ઝીણીઝીણી ફોડલીઓ સ્કિન પર વધી જાય છે. આ ફોડલીઓમાં અતિશય ખંજવાળ આવે છે અને પરસેવાના કારણે બળતરા થાય છે. અળાઈની બળતરા અને ખંજવાળ શાંત કરે તેવા ઉપાયો આજે તમને જણાવીએ.
Feet Burning Home Remedies: પગના પંજા અને તળીયામાં થતી બળતરાની તકલીફ દુર કરવાના અચુક ઉપાયો આજે તમને જણાવીએ. આ ઉપાયોની મદદથી પગની બળતરા તુરંત શાંત થઈ શકે છે.
Bad Quality Sunglasses Side effects: ઉનાળામાં આંખના પ્રોટેક્શન માટે સનગ્લાસિસ પહેરવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે કે આ ચશ્મા સારી ગુણવત્તાના હોય. કારણ કે સસ્તા અને ખરાબ ક્વોલિટીના ચશ્મા પહેરવાથી આંખને ગંભીર નુકસાન થઈ શકે છે.
How to Keep Your Home Cool in Extreme Heat: અનેક લોકો ફરિયાદ કરે છે કે, તેમનું હંમેશા ભઠ્ઠીની જેમ ગરમ રહે છે. ઘરમાં આવતા જ બેચેની કે ઉકળાટ અનુભવાય છે. પરંતું જો તમે ઘર બનાવતા સમયે ખાસ ટેકનિકનો ઉપયોગ કરો છો તો તમને ગરમીમાં ક્યારેય આવી સમસ્યા નહિ આવે. ગરમીમાં પણ તમારું ઘર શિયાળાની જેમ ઠંડુ રહેશે.
Home Cooling Hacks: 25 તારીખથી 9 દિવસ નૌતપા શરુ થશે. આ દિવસો દરમિયાન ભીષણ ગરમી પડવાની સંભાવના હોય છે. આખા દિવસની ગરમી પછી રુમ ભયંકર રીતે ગરમ થઈ ગયા હોય છે. ખાસ કરીને જે લોકોનું ઘર આખો દિવસ બંધ રહે તેમનું ઘર સાંજ સુધીમાં ભઠ્ઠી જેવું થઈ જાય છે. આ સ્થિતિમાં ઘરમાં એસી વિના ઠંડક પ્રસરી જાય તે માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
Plastic Water Tank Cooling Tips : ગરમીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. ભીષણ ગરમીમાં પાણી મળી જતા પણ રાહત નથી થઈ રહી. બપોર પડતા જ પાણીની ટાંકીનું પાણી જ્વાળામુખીની જેમ ઉકળવા લાગે છે. આવામાં પાણીની ટાંકીને ઠંડી રાખવા માટે લોકો અનેક પ્રકારના દેશી નુસ્ખા કરે છે. પરંતું શું તમે જાણો છો કે, પાણીની ટાંકી પર એલ્યુમિનિયમ ફોઈલ લપેટવાથી શું થાય છે, ચલો જાણીએ.
Human Heat Tolerance Limit: What Happens to the Body at 45°C? : જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ તાપમાનનો પારો માણસો પર હાવી થઈ રહ્યો છે. દુનિયાભરમાં સામાન્ય રીતે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જાય તો સાયન્ટિફીક રિસર્ચ પણ ચેતવણી આપે છે. માણસનું શરીર વધારામા વધારે કેટલી ગરમી સહન કરવાની ફિજિયોલોજિકલ લિમિટ ધરાવે છે. જો આ લિમિટ પાર થઈ ગઈ તો શરીરની અંદર શું બદલાવ આવે છે, હીટસ્ટ્રોક કેવી રીતે માણસના શરીર પર હાવી થઈ જાય છે, માનવ શરીર કેટલા ડિગ્રી તાપમાન સહન કરી શકે છે જાણો બધુ...
Summer Skin Care: લૂના કારણે સ્કિન પર ડલનેસ વધી જાય છે. ખાસ કરીને ગાલ અને કપાળ પર તડકાની અસર વધારે જોવા મળે છે. તડકાના કારણે ડલ દેખાતી સ્કિનને નોર્મલ કરવા માટે રસોડામાં રહેલી 2 વસ્તુની પેસ્ટ બનાવી સ્કિન પર લગાડો. 10 મિનિટમાં સ્કિન નોર્મલ થઈ જશે.
Gardening Tips: ઉનાળામાં મોગરાના છોડમાં ફૂલ ઘટી જાય છે. ઘણા લોકોના ઘરે તો મોગરાનો છોડ જ સુકાવા લાગે છે. જો તમને પણ ઉનાળામાં આ સમસ્યા થતી હોય તો ચાલો તમને એવી 3 વસ્તુ વિશે જાણાવીએ જેને મોગરાના છોડની માટીમાં મિક્સ કરી દેશો તો ઉનાળામાં છોડ સુકાશે નહીં અને ફૂલ પણ સારા આવશે.
Summer Hair Care Tips: ગરમીથી વાળ ડેમેજ ન થાય અને માથાને ઠંડક પણ મળે તેવા હેર માસ્ક વિશે આજે તમને જણાવીએ. અઠવાડીયામાં એકવાર આ હેર માસ્ક વાળમાં લગાડી લેવાથી ગરમીમાં વાળ ડેમેજ થવાનું જોખમ નહીં રહે.
Nosebleed Remedies: ઘણા લોકોને ઉનાળામાં નસકોરી ફુટવાની સમસ્યા થાય છે. જ્યારે અચાનક નાકમાંથી લોહી નીકળવા લાગે તો સૌથી પહેલા શું કરવું જાણી લો. આ ઘરેલુથી નાકમાંથી લોહી નીકળતું તુરંત બંધ થઈ જશે.
Best and Worst Roti for Summer: દરેક ઘરમાં જમવામાં રોટલી બને છે. મોટાભાગે રોટલી ઘઉંના લોટમાંથી જ બનતી હોય છે. પણ ઘણા લોકો સ્વાસ્થ્ય લાભને ધ્યાનમાં રાખી ઘઉં સિવાયના અનાજને ડાયટમાં એડ કરતાં થયા છે. જેના કારણે અલગ અલગ પ્રકારના અનાજના લોટનો ઉપયોગ રોટલી માટે કરવામાં આવે છે. પરંતુ દરેક અનાજને બારેમાસ ખાઈ શકાતું નથી.
Vomiting in Summer: ઉનાળામાં જો તમને પણ અઠવાડીયામાં 2, 3 વખત ઉલટી થતી હોય તો આ સમસ્યાને ઈગ્નોરન કરો. વારંવાર ઉલટી થવી શરીરમાં વધતી 5 ગંભીર સમસ્યાનું શરુઆતી લક્ષણ હોય શકે છે. ખાસ કરીને ઉનાળામાં વારંવાર ઉલટી થવી નોર્મલ નથી.
Lifehacks to clean Dirty shirt collar: સફેદ કે કોઈપણ લાઈટ રંગના શર્ટના કોલર પર પરસેવાના ડાઘ પડી જાય છે. આ ડાઘને કાઢવાનો સૌથી સરળ રસ્તો આજે જાણી લો. આ રીત અપનાવી શર્ટ મશીનમાં ધોશો તો પણ તેના કોલર બરાબર સાફ થશે.
Eye Care Tips: અતિશય ગરમીની અસર આંખ પર પણ થાય છે. એટલા માટે જ ઉનાળામાં આંખમાં એલર્જી, બળતરા, ડ્રાયનેસ, ખંજવાળ જેવી સમસ્યા વધી જાય છે. ઉનાળામાં આંખમાં થતી આવી સમસ્યાથી બચવાના ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ.
Food: ઉનાળામાં વાસી ખોરાક ફુડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. અમુક વસ્તુઓ તો એવી હોય છે જે ખરાબ થાય તો તેમાંથી વાસ પણ આવતી નથી. એટલે તમને ખબર પણ ન પડે કે વસ્તુ સડવા લાગી છે. આવી વસ્તુ ભુલથી ખવાઈ જાય તો તબીયત ખરાબ થઈ શકે છે.